________________
(૫૫). सच्चं मि धि ई कुवहा, एत्थो घरए मेहावी, સદ જામ લોફ (g, ૨૨૨)
ઉત્તમ અને હિત કરનાર તે સત્ય છે, અને તેને જે સંયમ કહે છે. તે સંયમમાં પૈર્યતા રાખ, અથવા યથાવસ્થિત વસ્તુનું સ્વરૂપ જિનેશ્વરે બતાવવાથી તેમનું કહેવું મૈનીંદ્ર આગમ (જન સિદ્ધાંત) સત્ય (તત્વ છે. તે લગવંતના વચનમાં ઉપરત (અતિશય રકત) બનીને મેધાવી (તત્વ દશી) સાધુ બધાં પાપ કર્મ જે સંસાર સમુદ્રમાં બ્રમણ કરાવે છે તેને (સંયમ અનુષ્ઠાન તથા તપ વડે) ક્ષય કરે છે. આ પ્રમાણે અપ્રમાદી સાધુના ઉત્તમ ગુણે બતાવ્યા તે અપ્રમાદને શત્રુ પ્રમાદ છે, તે કષાય વિગેરે પ્રમાદથી પ્રમત્ત બનેલો કે દુર્ણ થાય છે, તે કહે છે,
अणेगचित्ते खलु अयं पुरिसे, से केयणं अरिहए, से अण्णवहाए अण्णपरियावाएं अण्णपरिः . गहाए जणवय वहाए जणवय परियावाए जणवय રિણા કુરા
ખેતી વેપાર મજુરી વિગેરે અનેક પ્રકારના કાર્યમાં તેનું ચિત્ત લાગવાથી તે સંસારી જીવ અનેક ચિત્તવાળેજ છે. એટલે સંસાર સુખને અભિલાષી અનેક ચિત્ત (ચંચળ ચિત્ત) વાળો હોય છે. “આ પુરૂષ એમ કહેવાથી સંસારી જીવ બતાવ્યા. અહીં પૂર્વે કહેલ દધિ ઘટિકા અને કપિલ