________________
(૫૩) ૨૫ પર્યાપ્તા એકે દિયને બંધ જાણ. (અપર્યાપ્તાને બદલે પતાને ૨૫ પ્રકૃતિ લેવી.)
(૩) એમાં આપ અથવા ઉદ્યત એક પ્રકૃતિને અંધ મેળવતાં ર૬ થાય પણ સાધારણની જગ્યાએ પ્રત્યેક અને સૂક્ષમની જગ્યાએ બાદર લેવી.
(૪) દેવ ગતિને એગ્ય બાંધતાં ૨૮ પ્રકૃતિને બંધ નીચે મુજબ છે. દેવગતિ ૧ પંચેન્દ્રિય જાતિ ૧ વૈકિય તેજસ કાર્મણ ત્રણ શરીર ૩ સમચતુરસ સંસ્થાન ૧ અંગેપાંગ ૧ વર્ણ વિગેરે ચતુષ્ટય, ૪ અનુપૂવ ૧ અગુરુલઘુ ૧ ઉપઘાત ૧ પરાઘાત ૧ ઉચ્છવાસ ૧ પ્રશસ્ત વિહાય ગતિ ૧ ત્રસ ૧ બાદર ૧ પર્યાપ્ત ૧ પ્રત્યેક ૧ સ્થિર અસ્થિરમાંથી એક, ૧ શુભ ૧ સુભગ ૧ સુસ્વર ૧ આદેય ૧ યશકીરિ ૧ અથવા અયશકીતિ નિર્માણ ૧ ( ટીકામાં શુભ અશુભમાંથી કઈ પણ એક હેય છે, એમ લખ્યું છે. ટીપણમાં એકલી શુભ લીધી છે) એમ કુલ ૨૮ ને બંધ થાય છે.
(૫) તેમાં તીર્થકર નામકર્મ ઉમેરવાથી ર૯.
(૬) હવે ત્રીશને બંધ બતાવે છે. દેવગતિ, ૧૫દ્રિય જાતિ ૧ વૈકિય આહારક શરીર ૨ અપાંગ ૨ તેજસકાશ્મણ ૨ પહેલું સંસ્થાન ૧ વર્ણાદિ ચતુષ્ક ૪ અનુપૂર્વી ૧ અગુરુલઘુ ૧ ઉપઘાત ૧ પરાઘાત ૧ ઉચ્છવાસ