________________
(૪૦) છરિપુવર્ગને, અથવા આઠ કર્મને આવતાં અટકાવે. આ પ્રમાણે સુધમાં સ્વામી કહે છે કે હું કહું છું. શીતેણીય નામના અધ્યયનને પહેલે ઉદ્દેશ સમાપ્ત થયે.
બીજો ઉદેશો. પહેલે ઊહેશો કહા પછી બીજો કહે છે. તેને સંબંધ આ પ્રમાણે છે–પહેલા ઊદેશામાં ભાવ સુતેલા બતાવ્યા; અને અહીં તેઓના સુવાથી “દુખ પડવાનું” ફળ બતાવે છે. એમ તે બન્નેને સંબંધ છે. સૂત્ર અનુગમ હેવાથી સૂત્ર કહે છે –
जाइं च बुद्धिं च इहऽन्न ! पासे, भूएहिं जाणे पडिलेह सायं, तम्हाऽतिविजे परमंतिणच्चा, संम
હરિ રે જાઉં ઘણા વાળ. 1 જાતિ એટલે, જન્મથી લઈને બાળકુમાર-વન બૂઢાપા સુધી વૃદ્ધિ છે, તે મનુષ્યલકમાં, અથવા સંસારમાં હમણજ (કાળના વિલંબ વિના) તું છે. તેને સાર આ છે કે, ગુરૂ શિષ્યને કહે છે કે – હે ભદ્ર! હમણાં જનમતા છને બુઢાપા સુધીમાં શરીર મન સંબધી કેવાં કેવાં દુખે ગવાય છે, તે તું વિવેક ચક્ષુથી જે કહ્યું છે કે?— जाय माणस्स ज दुक्खं, मरमाणस्स जे तुणो, तेण दुक्खेण संतत्तो, न सरह जाइ मप्पणो ॥१॥