________________
(૨૫)
પ્રમાદથી જીવે ઘણું ભ્રમણ કરે છે. ભાવ છાતપણ શબ્દાદિ કામ ગુણને વિષય અભિલાષ છે, અને તે બને “આવર્ત? અને શ્રોત મળીને આવર્ત શ્રતઃ શબ્દ બને છે તે બન્નેમાં રાગ દ્વેષ વડે સંગ (સંબંધ) થાય છે, તેને જાણે છે કે આ આવર્ત અને શ્રેતનું કારણ છે. આ જાણનારે ખરી રીતે કેને કહે? તે કહે છે, જે અનર્થને જાણીને ત્યાગે, તે જાણનારો છે. અર્થાત્ સંસાર શ્રેત તે રાગ દ્વેષ રૂપ સંગ છે. તેને જાણીને જે ત્યાગે તેજ આવર્ત શ્રેતના સંગને બરે જાણનારે છે. ઉપર બતાવ્યા પ્રમાણે સુતા અને જાગતાના દે તથા ગુણેને જાણનારે કયા ગુણ મેળવે, તે કહે છે. ___सीउसिणचाई से निग्गंथे अरइरह सहे, फरू. सयंनो वेएइ, जागर वेरोवरए, वीरे एवं दुक्खा पमुक्खसि, जरामच्चु वसो वणिए नरे सययं मूढे ઘi નામિ Torદ (જૂ. ૧૦૮) .
તે આત્માથી મુનિ બાહ્ય અભ્યતર ગ્રંથ રહિત (નિગ્રંથ) બનીને શીત અને ઉષ્ણતાને ત્યાગી એટલે સુખ દુઃઅને ન ગણનારે અથવા ઠંડ તાપના પરિષહને સારી રીતે સમભાવે સહન કરનારે સંયમમાં રતિ (પ્રેમ) અને અસંયમમાં અરતિ બતાવનારે બની પીડા કરનારી પરિવહે અને ઉપસર્ગોની કઠેર વેદનાને સહે છે, પણ