________________
(૨૮૫). તે આચાર્ય અથવા તીર્થંકરની આજ્ઞા પાલનરની મુક્તિ થાય છે, તે તન્મતિ' છે, તથા તે સાધુ આચાર્યને બધાં કાર્યમાં આગળ કરે તેથી પુરરકાર છે, અર્થાત્ આચાર્યની અનુમતિથી કાર્ય કરનારે છે, તત્સરી, તે તેમના જ્ઞાનથી ઉપયુક્ત છે, તથા “તત્રિવેશન” એટલે તે સદા ગુરૂકુળ. નિવાસી છે, તેવાને શું ગુણ થાય, તે કહે છે,
अभिभूय अदक्खू अणभिभूए पभू निरालंव णयाए जे महं अबहिमणे, पगएण पवायं जाणिजा, सह संमइयाए परवागरणेणं अन्नोस वा अ. તિg સુવા (દૂ૦ ૨૩૭)
પરિષહે તથા ઉપસર્ગોને જીતીને અથવા ઘાતિ ચતટયને જીતીને તત્વને જોયું, તથા અનુકૂલ પ્રતિકૂલ ઉપસગ આવતાં અથવા અન્ય તીથિકેથી પિતે હાર્યો નહીં, એવે સમર્થ (પ્રભુ,) નિરાલંબનતાને ધારણ કરે; પણ, તે આ સંસારમાં માતાપિતા, સ્ત્રી વિગેરેનું અવલંબન ન ચાહે, તથા, તીર્થંકરની આજ્ઞા બહાર વર્તવામાં નરક વિગેરેમાં જવાનું છે.” એવુ ભાવવામાં સમર્થ થાય; પ્રશ્ન. પણ કયે પુરૂષ પરિસહ ઊપસર્ગને જીતનારે છે? તથા કેઈથી પણ ન હારીને નિરાલંબનપણું લેવામાં સમર્થ થાય? આવું શિષ્ય પૂછે તે, તીર્થકર સુધમાંસ્વામી અથવા આચાર્ય તેને કહે છે –
ઉ–જેણે મેલને લક્ષ્યમાં રાખે છે, તે મહાપુરૂષ