________________
(૨૭૦). मन्नमाणस्स एगया समिया होइ ३, असमियंति मन्नमाणस्स एगया असामया होइ ४, समिति मन्नमाणस समियावा असमियावा समिया होह उवे हाए ५, असमियंति मन्नमाणस्स समियावा असमियावा असमिया होइ ऊबेहाए ६, उवेह माणो अणुवेहमाणं व्या-उवेहाहि समियाए इच्चेवं तत्थ संधी झोसिओ भवइ, सेउट्ठियस्त गइसमणुः पासह इत्थवि बाल भावे अप्पाणं नो उवदंसिना (ફૂ૦ ૨૨૨)
શ્રદ્ધા ધર્મની ઇચ્છા તે જેને હોય; તે, શ્રદ્ધાવાન છે. તેવા ભવ્યજીવને સંવિગ્ન, અને એગ્ય વિહાર કરનારા સાધુએએિ, અથવા સંવિગ્ન વિગેરે ગુણોથી દિક્ષા લેવાયેગ્ય હેય; તેને દિક્ષા લેતાં શંકા થાય; તે, તેને જીવાદિ પદાઈમાં બોધ પામવાની અશક્તિ હોય; તે, તેને સમજાન વવું કે, હે ભદ્ર! જિનેશ્વરે જે કહેલું છે, તે શંકારહિત અને સત્ય છે. આ પ્રમાણે દિક્ષા લેતાં બધ આપવાથી તેને આત્મા ચારિત્રથી નિર્મળ થતાં; ચઢતા કંડકથી પછીના કાળમાં પણ નિર્મળ ભાવના વધે; અથવા બરાબર રહે, ઓછી પણ થાય અથવા અભાવ પણ થાય. આવી જીવની વિચિત્ર પરિણામતા બતાવે છે, તે શ્રદ્ધાવાળાને સમજાવીને