________________
(૨૩૮) અગીતાર્થપણુથી સંયમ તથા આત્મ વિરાધનાને સંભવ હોવાથી એકલ વિહારને નિષેધ છે. કે (૩) તથા શ્રતથી વ્યક્ત પણ વયથી અવ્યક્ત હોય તેને પણ બાળકપણાથી સર્વ પ્રકારે પરા ભવના કારણે અને વિશેષથી ચોર તથા કુલિંગિ (અન્ય દર્શની બાવા વિગેરે) ને ભય છે, તેથી તેને પણ એકલવિહાર ન કલ્પે. ' (૪) પણ જે બંને પ્રકારે વ્યકત છે, તેને કારણે પડે અથવા પ્રતિમા સ્વીકારી હય, અથવા (ઉચિત સેબતીના અભાવે) એકલ વિહાર કરે પડે તે કરે, આવાને પણ કારણના અભાવમાં એકલ વિહારની આજ્ઞા આપી નથી. કારણ કે તે એકલવિહારમાં ઈર્ષા સમિતિ તથા ગુપ્તિ વિગે. જેમાં ઘણા દેશે થાય છે, તે બતાવે છે.
(૧) એકલે ભમતાં જે ઈયપથ (માર્ગ) જેતો ચાલે; તેને પછવાડે કૂતરા વિગેરેનું દેખવું બની શકે નહીં, અને કૂતરા વિગેરેને દેખવા જાય તે ઈર્યા પથનું ભાન ન શહે, એ પ્રમાણે બધી સમિતિઓનું જાણી લેવું, વળી અજીર્ણના કારણે અથવા વાયુના રેકવાથી અથવા રેગે ઉત્પન્ન થતાં સંયમ તથા આત્માની વિરાધના થાય, તેથી જૈન શાસનની પણ હીલના થાય, તથા તેના ઉપર દયા લાવીને ગૃહસ્થ તેની ચાકરી કરે, તે અજ્ઞાનપણાથી છકાયનું કામદન કરતાં સંયમને બાધા ઉપજાવશે, અને તેવો