________________
(૨૩) રહિત હે તે નિવિણ ચારીજ હોય છે, અથવા પ્રજા (સ્ત્રીઓ) તેમાં અરક્ત હોય તે આરોમાં પણ નિર્વેદ (મેહ રહિત) હેય, કારણ કે કારણના અભાવમાં કાર્યને પણ અભાવ હોય છે, અને જે પ્રજામાં અરક્ત અને આરંભરહિત છે, તે કેવું હોય? તે કહે છે,
सेवसुमं सव्व समन्नागय पन्नाणेणं अप्पाणेणं अकराणिज्न पावकम्मं तं नो अन्नेसी, जं संमंति पासहा तं मोणं ति पासहा जं मोणति पासहा तं संमंति पासहा, न इमं सकसिढिलेहिं आदिजमा
हिं गुणासाए हिं वंक समायारेहिं पमत्ते हिंगार मावसंतेहिं, मुणी मोणं समायाए धुणे सरीरगं, पत लुहं सेवति वीरा सम्मत्तदसिणो, एस ओहंतरे मुणी, तिपणे मुत्ते विरए वियाहिए तिबेमि (ફૂ૦ ૨૧૧) જોનારે તણો
વસુ તે દ્રવ્ય છે, અને અહીં તેને અર્થ સંયમ છે, તે જેને હેય તે નિવૃત આરંભવાળે છે. અને તે મુનિ વસુવાળે છે, તથા જે આત્માને સર્વ સમ્યક પ્રકારે આવેલું (મળેલું) પ્રજ્ઞાન તે બધા પદાર્થોને પ્રકાશ કરનારું છે. તેવા આત્મા વડે (પદાર્થોનું પુરૂં જ્ઞાન પ્રાપ્ત કરેલાએ) જે પાપ કૃત્ય કરવા યોગ્ય નથી તે પિતે કદી પણ કરવાને ઇચ્છો