________________
(૨૩૦)
દુ:ખ ભોગવે છે. એમ આ જિનેશ્વરના માર્ગ માં કહેલ છે, પણ જે ડાહ્યા માણસે આ વિષય રસને પા' ગાઁદિ ગમનના હેતુ જાણીને પાતે ધમથી ભ્રષ્ટ ન થઇને હિંસા વિગેરે આસવ દ્વારથી દૂર રહે છે, તે કેવા થાય, તે કહે છે, તે એકલાજ જીતેન્દ્રિય મુનિ ત્રણ જગને માનનારા અનીને સમ્યગ રીતે તેણે મેક્ષ મા પગ તળે ખુ’દી નાંખ્યા છે, એટલે જ્ઞાન દન ચારિત્ર વડે માક્ષ મા સમુખ કર્યો છે, તથા ખીજી પ્રતિમાં ‘વિદ્ધ મળે' પાઠ છે, એટલે તે જીતેન્દ્રિય મુનિએ ભય જાણ્યા છે, એટલે જે હિંસા વિગેરે આસવદ્વારથી દૂર રહે તે મુનિજ ખુદેલા મેાક્ષ માર્ગવાળા છે. વળી બીજી રીતે મુનિ હાય તે કહે છે, જે વિષય કષાયથી પરાભવ પામેલેા છે, 'િસા વિગેરે કૃત્યમાં રક્ત છે, તેવા ગૃહસ્થ અથવા પાખડી જન સમૂહ છે તેને રાંધવા રંધાવવામાં અથવા આદેશિક તથા સચિત્ત આહાર વિગેરેમાં રક્ત છે. તેવાની (દુદ શા વિચારી) તેની સંગતિ ન કરતા, અને તેવા પાપમાં પેાતાના આત્માને ન જોડતા, અશુભ વ્યાપાર છેડીને, મેક્ષ માગ જાણનાર સુનિ બને છે, લેાકને ઉલટા માર્ગે ચાલેલા જોઈને પોતે શુ કરે ? તે કહે છે. પૂર્વે કહેલા અશુભ્ર હેતુઓથી જે કમ ખાંધ્યું છે તેનાં ઉપાદાન કારણેા સ`પુર્ણ જ્ઞ પરિજ્ઞા વડે સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે સથા છેડે, કેવી રીતે