________________
(२२७) એનેજ સુમાર્ગે ચાલીને વશ કર, બીજા બાહય શત્રુ સાથે ચુદ્ધ કરવાની શી જરૂર છે? અંદર રહેલા તારા છ રિપુને જય કરવાથી બધું કાર્ય સિદ્ધ થશે, તેથી બીજું કંઈ પણ વધારે દુષ્કર નથી પણ આજ સંયમ વિગેરે સામગ્રી અગાધ સંસાર સમુદ્રમાં ભટકતા જીવને કરડે કરેડા (હજારે) ભવે પણ મળવી દુર્લભ છે ! તે સૂત્રકાર બતાવે છે, __ जुडारिहं खलु दुल्लहं, जहित्थ कुसलेहिं परिना विवेगे भासिए, चुए हु बाले गम्भाइसु रजह, अस्ति चेयं पवुच्चह, रुवंसि वा छणंसि वा, सेह एगे संविड पहे मुणी, अन्नहा लोग मुवेहमाणे, इय कम्म परिणाय सवसो से न हिंसइ, संजमई नो पगन्भइ, उवेहमाणो पत्तेयं सायं, वण्णाएसी नारभे कंचणं, सव्व लोए एग प्पमुहे विदिस प्पइन्ने निविण्णचारी अरए पपासु॥सू० १५४ ॥ . . . - આ આદારિક શરીર ભાવે યુદ્ધ કરવાને ચગ્ય છે, (ખલ શબ્દ નિશ્ચયના અર્થ માં છે, અને તે ભિન્ન ક્રમવાળે છે) તે ખરેખર દુર્લભજ છે, અર્થાત્ તે દુખેથી જ પ્રાપ્ત થાય
ननु पुनरिद मति दुर्लभ, मगाध संसार जल घिविभ्रष्टम्, मानुष्यं खद्योतक, तडिल्लता विलसित प्रतिमम् ॥१॥