SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૮) દુઃખી ન માનવા. (વ્યાકુલ ન થવુ), પશુ જે સમભાવે રહી પરીષહાને સહે, તેને શું ગુણા થાય, તે કહે છે, एस समिया परियाए वियाहिए, जे असत्ता पावेहिं कम्मेहिं उदाहु ते आयंका फुतंति, इति उदाहु धीरे ते फामे पुढो अहियासह से पुव्वि प पच्छापेयं भेउर धम्मं विद्धंसण धम्मम धुवं अणिइयं असासयं चयावचहयं विपरिणाम धमनं, पासह एवं स्वसंधि (सू० १४७) પૂર્વે કહેલા જે પરીષહાના પ્રાદક (સહેનારા) મુચક અથવા શમિતા શમના ભાવવાળા પર્યાય તે ચારિત્રને ગ્રહણ કરીને સમ્યફ પચવ અને અથવા શમિતા (શાંત સ્વભાવી) દીક્ષાવાળા અને તેજ સ્તુત્ય થાય છે પણ બીજે નહિ, આ પ્રમાણે પરીષહ અને ઉપસમાં અક્ષાશ્યપણુ અતાવીને હવે યાષિની સહન શીલતા બતાવે છે. ને અત્તા એટલે જેમણે કામવાસનાને દૂર કરી તૃણુ અને મણિ તથા માટીનું ઢેકું તથા સેનામાં સમાન ભાવ ધારણ કર્યાં છે, તેવા સમતાને પામેલા મુનિએ પાપ-નૃત્યમાં અસકન એટલે પાપનાં ઉપાદાનના અનુષ્ઠાનથી દૂર રહેલા છે, તેમને કદાચિત આતંક તે શીઘ્ર જીવને પણ દુર કરે તેવા જીવ તેણુ શૂળ વિગેરે વ્યાધિ પીડા કરે, ત્યારે તે શુ કરે તે કહે છે. અને આ ` કહેનાર કાણું છે તે પણ
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy