________________
- લ૦૧), અપમાન કરે છે તે બહુ ફેધવાળ બને, તથા કેઈ તપ વિગેરેના કારણે વંદન કરે તે બહમાનવાળો (અહંકારી) બને. તથા કુરૂકુચાદિ (કુચેષ્ટા) તથા કલ્ક (બેટી) તપ
સ્થા કરીને બહુ કપટી બને અને આ બધું કૃત્ય આહાર વિગેરેના લેભથી કરે માટે તે બહુ લેબી બને, અને તે જ કારણથી બહુ રજવાળે એટલે બહુ પાપરૂપ કર્મ રજવાળે અથવા આરંભ વિગેરેમાં બહુ રકત બને તેથી બહરત કહેવાય છે, તથા નટની માફક ભેગે (સંસારી સુખ) લેવા બહુ ધારણ કરે તે બહુ નટ કહેવાયતેજ પ્રમાણે ઘણા પ્રકારે શઠપણું કરે તેથી બહુ શઠ કહેવાય, તથા સંસારી કૃત્યના ઘણા વિચારે કરે તેથી બહુ સંકલ્પી (સંક૫વાળે ) કહેવાય, એ જ પ્રમાણે ચાર વિગેરેની પણ એક ચર્ચા (અપ્રશસ્તમાં) જાણવી, આવી રીતને હેય તેની કેવી અવસ્થા થાય, તે કહે છે.
વાવ વિગેર–આસ્રવે તે હિંસા વિગેરે છે, તેમાં સત (સંગ) રાખે તે આસવ સકત કહેવાય, અર્થાત હિંસા વિગેરે પાપ કરનારે હેય.
વાં –તે કર્મ–તેના વડે અવછન્ન છે. એટલે કર્મથી અવષ્ટબ્ધ લેપાયલ) છે. આવી રીતે અનેક દુર્ગણવાળે હિય, છતાં પણ પિતે (લેકેને ઠગવા) શું કહે તે કહે છે.
દિ–ધર્મ ચરણ (ચારિત્ર) માટે હું ઉદ્યમ કરનાર