________________
(૧૭). દેખનારાને તે તે વસ્તુ ઉપર મોહ ન રહેવાથી મમતા છુટી જવાથી તેવા પશ્યક (કેવળ જ્ઞાની) ને કર્મજનિત ઉપાધિ ભવિષ્યમાં મળવાની નથી; તે પ્રમાણે હું પણ કહું છું પણ આ હું મારી બુદ્ધિથી કહેતે નથી, સૂવાનુગમ કહે
ઉદ્દેશ સમાપ્ત થયે, નય વિચાર તેમજ શેડો બતાવી દીધું છે. શું સમ્યકત્વ નામનું અધ્યયન સમાપ્ત થયું. (ટીકાના સ્લેક ૬૨૦ થયા.)
“લોકસાર” નામનું પાંચમું અધ્યયન
ચોથું અધ્યયન કહ્યા પછી હવે પાંચમું અધ્યયન કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. ગમા અધ્યયનમાં સમ્યકત્વનું સ્વરૂપ બતાવ્યું અને તેની અંદર જ્ઞાન રહેલું છે, એ સમ્યકત્વ તથા જ્ઞાનનું ફળ ચારિત્ર છે, અને ચારિત્રજ મેલનું અંગ પ્રધાનપણે છે, તેથી તે એકમાં ર. છે. તે ચારિત્રનું પ્રતિપાદન કર% સાટે આ અધ્યયન છે. આવા સંબધથી આવેલા “આ લોકસાર અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગદ્વાર થાય છે, તે પ્રથમ ઉપમ દ્વારમાં અર્વાધિકાર બે પ્રકારે છે. અધ્યયનને વિક્સ પહેલા અધ્યયનમાં કહ્યું છે, અને ઉદેશાને નિયુક્તિકાર- ગાથાઓ વડે કહે છે. . . . . . . . હિંસા વિણવા , તિ કુળવાની