________________
જેમકે “એક કસાઈને રાજ ૫૦૦ પાડ મારવાની બુરી આદત હતી તે તેણે ન છોડી. પુત્ર પિતે ધસી હેવાથી તેમાં સામીલ ન થયે. અંતકાળે બાપને તેના પાપથી રાહ જવરને ભયંકર વ્યાધિ થયે અનેક ઉત્તમ શીતળ ઔષધિ આવના ચંદન વિગેરેને લેપ કરવા છતાં શાંતિ ન થઈ, ત્યારે પુત્રે ગભરાઈ પિતાના પરમધમી મિત્રને પૂછયું તેણે વિચારીને કહ્યું કે તેના નરકના અશુભ કર્મના ચિન્હરૂપ વિષ્ય અને પિશાબને મેળવી વિલેપન કર, તે શાંતિ થશે. અને તે પ્રમાણે પુત્ર ન છૂટકે કર્યું ત્યારે તેને શાંતિ થઈ, અને પિતા મરીને સાતમી નરકમાં ગયે. આ દષ્ટાંતથી પાપી પિતે દુઃખ ભેગવે છે તેમ તેની હાયપોટ જોઈ બીજા સગાં પણ દુખ ભોગવે છે તે બતાવ્યું)
ગુરૂ કહે છે, હે શિષ્ય! જેઓ કેધ વિગેરે નથી કરતા તે કેવા હોય છે? તે સાંભળ. જે નિરગુડા વિગેરે, પણ જેઓ તીર્થકરના બેધથી નિર્મળ હૃદયવલણ છે, તેઓ વિષય અને કષાય અગ્નિના બુઝાવાથી નિવૃત્ત (શાંત) થયેલાં પાપ કર્મમાં નિદાન (વાસન) રહિત બનેલા છે. તેઓ પરમસુખના સ્થાનને પામેલા છે. અર્થાત્ આપશામિક સુખને ભજનારા હેવાથી પ્રસિદ્ધ છે. . પ્રાતેથી શું સમજવું? આ ઉ–તા વિગેરે. તે રાગદ્વેષથી ઘેરાયેલે દુખી થાય છે, તેથી અતિ વિદ્વાન કે જેણે, શાસ્ત્રોને પરમાર્થ જાણો