________________
(૧૧) એટલે જે અનિહ (રહ રહિત વેરાગી) હેય અને તે તપ કરે તે તપ રૂપ અગ્નિ વડે કર્મ રૂપ કાષ્ઠને બાળી મુકે છે, ઉપર કહેલા સૂત્રાર્થને દષ્ટાંત તથા બેધને ગાથા વડે નિયંતિકાર કહે છે. ___ जह खलु झुसिरंकडं, सुचिरं सुकं लहुं डहह अ. ग्गी, तह खलु खवंति कम्म, सम्मचरणे ठियां HI, II કિ. ૨૩૪
જેમ સુકા પિલા લાકડાને અગ્નિ જલદી બાળે તેમ ઉત્તમ ચારિત્ર્ય પાળનારે સાધુ કમ લોકડાંને શીઘ બાળે. છે. આ પ્રમાણે પ્રથમ સ્નેહ રહિત બનીને દ્વેષની નિવૃત્તિ કરવા કહે છે. વિવિ હું વિગેરે કારણે અથવા અ કારણે અતિ ક્રૂર અધ્યવસાય વાળા કોઈને છોડ, અને કેધથી શરીર કંપે છે માટે કહે છે કે તું નિષ્કપ બનીજા શું ભાવીને? તે કહે છે.
इमं निरुद्धाउयं संपेहाए, दुक्खं च जाण अद आगमेस्सं, पुढो फासाई च फासे, लोयं च पासविफहमाणं, जे निव्वुडापावेहि कम्मे हिं अणियाणा ते वियाहिया, तम्हा अति विजो नो पडिसंजलि.