________________
( ૧૫૮ )
ઉપર બતાવેલ આજ્ઞાકાંક્ષી પડીત તથા ભવિરપુથી અનિત ગુણવાળે! આ પ્રવચન ( જૈન માગ ) માં છે. જે નથી અને જે સાધુ અહિત છે તે પરમાર્થથી ક્રમના સારી રીતે જ્ઞાતા છે. અને તે શું કરે તે કહે છે. વાળં ઇત્યાદિ.
તે અનિહત અથવા અગ્નિહ સાધુ પોતાના એકલા આત્માને ધન ધાન્ય સાનુ પુત્ર શ્રી તથા પેાતાના શરીર વિગેરે ( પુદગલ ઉપાધિ ) થી જુદું જાણીને શરીર વિગેરે બધાના માહુ છેડે ( સંભાવનામાં લિઙ પ્રત્યય છે. ) તેો એમ સૂચવ્યુ` છે કે આત્માને બધી ઉપાધીથી જુદો દેખે તાજ તે શરીરથી જુદો પાડી શકે. અને તેમ માહ ઉતારવા માટે સંસાર સ્વભાવની ભાવના છે તથા એકત્વ ભાવનાને આવી રીતે ભાવવી.
संसार एवायम नर्थ सारः, कः कस्य कोऽत्र स्वजन:
सर्वेभ्रमन्तः स्वजनापरे च
તો વા ? भवन्ति भूत्वा न મવાન્ત મૂથઃ ॥ આ સંસાર અનથ ના સારજ છે, અને અહીં કાણુ કેના સ્વજન અથવા પરજન છે? બધાએ સંસારમાં ભમતા સ્વજન અને પરજન છે તે પર થઈ પાછા સ્વ થાય. અને ફૈટલાક ફરી દેખાવ દેતા નથી. ( અર્થાત્ સમુદ્રમાં તણાતાં
(