________________
( ૧૪૭ )
હતા, પણ તેને વૈરાગ્ય દશાએ પરિણમેલે જાણી ગોચરીમાં આવેલ હતા, તેને પ્રત્યુષ ( ઉગતા પ્રભાત ) ની માફક રાજા આગળ આણ્યે. તેથી રાજાએ તે ચેાથા પદ્મને આપી ઉત્તર માગતાં ક્ષુલ્લક સાધુએ કહ્યું,
खं तस्स दंतस्स जिहादयस्त, अज्झप्प जोगे गय
माणसस्स ।
किं मज्झ एएणविचिंत एणं ! सकुंडलं वा वयणं નવાસ ॥૩૨॥
ક્ષમા ધારણ કરનારા, કામ દમન કરનારા, ઇંદ્રિને જીતનારા અને અધ્યાત્મમાં રક્ત એવા મારા જેવા મુનિને શા માટે ચિંતવવું, કે તે પ્રમદાના કાનમાં કુંડળ છે કે નહિ ?
આમાં અજાણપણાનું કારણ ક્ષાંતિ વિગેરે ગુણા ધારજીતું કારણ બતાવ્યું, પણ ચિત્તના વિક્ષેપનુ કારણ ન મતાવ્યું, તેથી રાજાને તેની નિસ્પૃહતા ઉપરથી ધર્મ ભાવનાના ઉલાસ વચ્ચે, પછી રાજાએ ધર્મતત્વ પુછતાં ક્ષુલ્લક સાધુએ માટીને એક સુકા ગાળેા તથા બીજો ભીના ગાળે ભીંત તરફ ઉછાળી સૂચના કરીને ચાલવા માંડયું, ત્યારે રાજાએ પુછયુ કે આપ પૂછવા છતાં ધર્મ કેમ કહેતા નથી? ત્યારે તેણે કહ્યું, હું ભાળા રાજા ! આ ભીના સુકા ગાળામાના કુકવાથી મેં ધમ કહ્યા છે, તે એ ગાથાથી બતાવે છે.