________________
(૧૨)
પ્રમાણે અનંતાનુબંધીના ઉત્કૃષ્ટ પણાથી તીવ્ર દર્શન મોહનીયપણે તથા પ્રબળ ચારિત્ર મેહનીયના સદભાવથી મેહનીય કર્મ બંધાય છે, મહાન આરંભથી તથા ઘણું પરિગ્રહથી પંચેન્દ્રિયના વધથી માંસના ખાવાથી નરકનું આયુ બંધાય છે, તથા માયાવીપણે જુઠના કારણે તથા ખેટા તેલ માપ કરવાથી જીવ તિર્યંચનું આયુ બાંધે છે.
સ્વભાવે વિનયવાન તથા સાનુદ્દોષ લજ્જાળુપણાર્થી, તથા અદેખાઈ ન કરવાથી મનુષ્યનું આયુ બાંધે છે, તથા સરાગ-સંયમથી દેશવિરતિ (શ્રાવકનાં વ્રત) તથા બાળતપસ્યાથી અને અકામ નિર્જરાથી દેવનું આયુ બંધાય છે, અને કાર્યમાં સરળ તથા ભાવમાં સરળ, તથા કમળ વચન યોગ્ય રીતે બેલવાથી શુભ નામ બંધાય છે. અને તેથી ઊલટા દુર્ગણેથી અશુભ નામ બંધાય છે.
જાતિ, કુળ ખળ રૂપ તપ, વિદ્યા, લાભ એશ્વર્યને મત ન કરવાથી ઊચત્ર બંધાય છે, અને જાતિ વિગેરેને મદ કરવાથી તથા પારકાની નિદા કરવાથી નિચત્ર બધાય છે, દાન, લાભ, ભેગ-ઉપગ, અને વીર્ય એ પાંચના અંતરાય કરવાથી અંતરાયકર્મ બંધાય છે. આજ ઉપર કહેલા આવે છે.
હવે, પરિસનું સ્વરૂપ બતાવે છે. અનશન વિગેરે બાહ્યા અને અત્યંતર-તપ તે કમની