________________
(११२)
પણ જાણવુ, અને તેવી સંસારી વાસના રાખનારને શ્રમણ્ ભાવ ન ાય, અને અસાધુનું અનુષ્ઠાન ગુણુવાળું ન થાય, તેથી વાસના રહિત સાધુનુ જે સમ્યગ દર્શન પૂર્વક તપ જ્ઞાન ચરણુ સફળ છે એમ સિદ્ધ થયું, માટે સમ્યગ દનમાં થતના કરવી, અને તાનુ શ્રદ્ધાન કરવું તે સમ્પંગ દર્શન છે, અને આ તત્વ સઘળાં કલંકને દૂર કરીને જેમણે બધા પદાર્થાંમાં સત્તા વ્યાપી કેવળ જ્ઞાનને મેળવેલુ છે, તેના તીથ કરે કહ્યું છે તેને હવે અનુક્રમે આવેલા સુત્રાનુગમમાં સૂત્ર તાવે છે.
से बेमि जे अईया जे य पडुपन्ना आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एव माइक्खन्ति एवं भासंति एवं पण्णविति एवं परुविंति सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता न इंतव्वा न अजावेयव्वा न परिधित्तन्वा न परियावेयव्वा न उद्दवेयव्वा, एस धम्मे सुद्धं निइए समिच लोयं खेपण्णेहिं पवेइए, तंजा - उट्ठिएस वा अणुट्ठिएस वा उवडिएस वा अणुवट्टिए वा उवरयदंडे वा अणुवरयदंडे वा सोवाईएस वा अणोवाईएस वा संजोगरएसु वा असंजोगरएल वा तचं चेयं तहा चेयं अस्तिं चेयं पच्चर (सू० १२६)