________________
(૧૦૮)
જેમકે પાંચ યમા, તથા પાંચ નિયમ વિગેરે પાળે તથા. પાતાના સગાં ધન તથા ભેગાને ત્યાગે. તથા પા અગ્નિના તાપ તપવા વિગેરેથી દુ:ખ સહન કરે છતાં મિથ્યા ષ્ટિ દનની ખામીથી સિદ્ધિ પદ નથીજ પામતા, (ગાથામાં ઉ. શબ્દ એવકારના અમાં છે.) પૂર્વે જેમ અધકુમાર ત્રુને ન જીતી શકયા તેમ આ કાર્ય સિદ્ધિમાં અસમથ છે, જો એમ છે તા શુ કરવુ ? તે કહે છે—
4.
तम्हा कम्माणीयं जेउमणो दंसणंमि पहज्जा, दंसणचओ हि सफलाणि हुंति तत्राण चरणाई.
IIRRRII
જેથી સિદ્ધિ મા નું મૂળ સમ્યક્ દન છે, તેના વિના કક્ષય ન થાય, તેથી ક્રમ શત્રુને જીતવાની ઈચ્છાવાળા મનુષ્ય સભ્યગ્ દન મેળવવા પ્રથમ યત્ન કરે, અને તેની પ્રાપ્તિમાં શું થાય તે ખાવે છે. કે નિશ્ચે દશન પામેલાનાં તપ જ્ઞાન તથા ચારિત્રનાં ખધાં અનુષ્ઠાન સફળ થાય છે. તેથી તેમાં યત્ન કરવા.
હવે બીજી રીતે પણ સમ્યગ્દર્શનના તથા તે દ”ન મેળવેલા મનુષ્યાને પ્રાપ્ત થએલા ગુણુ સ્થાનાના ગુણા બતાવે છે. सम्मतुपती सावए प, विरए अनंत कम्मं से ॥ दंसण मोहक्खए, उवसामंते य उवसंते ॥२२३॥