________________
-
---
-
(3) આ પ્રમાણે કર્મ અપાવવા તૈયાર થયેલા સાધુઓ પિતાનું આયુષ્ય કેટલું બાકી રહ્યું તેની આકાંક્ષા કરતા નથી, એટલે લાંબુ આયુ ઈચ્છતા નથી, અથવા અસંયમ જીવિતને વાંછતા નથી,
અથવા પર વડે પર એટલે ઉત્તર ઉત્તર તે જે વેશ્યાને મેળવે છે કહ્યું છે કે,
"जे इमे अजत्ताए समणा निग्गंथा विहरंति, एए णं कस्स तेय लेस्सं वाइवयंति? गोयमा!,मास. परियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेय. लेस्सं वीइवयह, एवं दुमास परियाए अमुरिहव जियाणं भवणवासीणं देवाणं तिमास परियाए असुरकुमाराणं देवाणं चउमास परियाए गह गण. नक्खनताराख्वाणं जोह सियाणं देवाणं पंच मास परियाए चंदिम हरियाणं जोइसिंदाणं जोइ सराईणं तेउलेस्सं छम्मास परियाए सोहम्मी साणाणं देवाणं, सत्तमास परियाए सणंतकुमारमादिंदाणं देवाणं, अट्टमास परियाएबंभ लोगलंतगाणं देवाणं नवमास परिआए महासुकसहस्साराणं देवाणं, दसमास परियाए आणयपाणयआरणच्चुआणं देवाणं, एगारसमास परियाए गेवेजाणं, बारसमासे