________________
૮૬
કર્મગ્રંથ-૬
સામાન્ય કેવલી મનુષ્યના ૫૬ ભાંગા હોય છે. ર૦ના ઉદયનો ૧ ભાંગો ૨૬ના ઉદયના ૬ ભાંગા ૬ સંસ્થાન સાથેના ' ૨૮ના ઉદયના ૧૨ ભાંગા ૬ સંસ્થાન xર વિહાયોગતિ ૨૯ના ઉદયના ૧૨ ભાંગા ૬ સંસ્થાન xર વિહાયોગતિ ૩૦ના ઉદયના ૨૪ ભાંગા ૬ સંસ્થાન xર વિહાયોગતિ x ૨ સ્વર ૮ના ઉદયનો ૧ ભાંગો આ રીતે કુલ ૧+૯+૧૨+૧+૨૪+૧ = પ૬ તીર્થકર કેવલીના ૬ ભાંગા
૨૧ના ઉદયનો ૧ ભાંગો = ૨૭ના ઉદયનો ૧ ભાંગો = ર૯ના ઉદયનો ૧ ભાંગો = ૩૦ના ઉદયનો ૧ ભાંગો = ૩૧ના ઉદયનો ૧ ભાંગો = ૯ના ઉદયનો ૧ ભાંગો = ૧+૧+૧+૧+૧+૧=૬
સામાન્ય કેવલીના જે પ૬ ભાંગા થાય છે તેમાં ૨૦ના ઉદયનો ૧, ૮ના ઉદયનો ૧, એમર ભાંગા ગણત્રીમાં લેવા. બાકીના ૫૪ ભાંગા સામાન્ય મનુષ્યના ૨૬૦૨ ભાંગાની અતર્ગત આવતા હોવાથી ગણત્રીમાં ગણ્યા નથી
વૈક્રિયશરીરી તિર્યંચના પ૬ ભાંગા થાય છે. ૨પના ઉદયના - ૮ સુભગ આદિ ૮ ભાંગા ૨૭ ના ઉદયના ૮ સુભગ આદિ ૮ ભાંગા ૨૮ના ઉદયના ૧૬ ઉચ્છવાસ અને ઉદ્યોતના ૮-૮ ર૯ના ઉદયના ૧૬ ઉદ્યોત અને સ્વરના ૮-૮ ૩૦ના ઉદયના ૮ સુભગ આદિ ૮ ઉદ્યોત-સ્વર સહિત ૮+૮+૧૬+૧૬+૮ = ૫૯
દેવતાના ૬૪ ભાંગા થાય છે. ૨૧ના ઉદયના ૮
સુભગ આદિ - ૮ ભાંગા ૨પના ઉદયના ૮
સુભગ આદિ - ૮ ભાંગા ૨૭ના ઉદયના ૮
સુભગ આદિ - ૮ ભાંગા ૨૮ના ઉદયના ૧૬
ઉદ્યોત અને ઉચ્છવાસના - ૮-૮ ર૯ના ઉદયના ૧૬
ઉદ્યોત અને સ્વરના - ૮-૮ ૩૦ના ઉદયના ૮
સ્વર સાથે ઉદ્યોતસહિતના-૮ આ રીતે ૮+૮+૮+૧૬+૧૬+૮ =૬૪ ભાંગા થાય છે.