________________
કર્મગ્રંથ-૬
હોય છે. ૩) ૨૭ પ્રકૃતિનો ઉદય - દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીરવૈક્રિયઅંગોપાંગ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત- અગુરુલઘુનિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર- અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ૨૭ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તિથી પર્યાપ્તા થયેલા દેવોને હોય છે. ૪) ૨૮ પ્રકૃતિનો ઉદયઃ- દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીર વૈક્રિયઅંગોપાંગ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિ શુભવિહાયોગતિ-પરાઘાત-ઉદ્યોતઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિરઅશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાતિથી પર્યાપ્ત થયેલા દેવોને ઉદ્યોત સહિત હોય છે. ૫) ૨૮ પ્રકૃતિનો ઉદય દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીરવૈક્રિયઅંગોપાંગ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત- ઉચ્છવાસઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ- અસ્થિરઅશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્ત દેવતાઓને હોય છે. ૬) ર૯ પ્રકૃતિનો ઉદય - દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિયતૈજસ-કાશ્મણશરીરવૈક્રિયઅંગોપાંગ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત- ઉજ્વાસ, ઉદ્યોત,અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર- શુભઅસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તા ઉદ્યોતસહિત દેવોને હોય છે. ૭) ર૯ પ્રકૃતિનો ઉદય - દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિયતૈજસ-કાશ્મણશરીરવૈકીયઅંગોપાંગ-૧લું સસ્થાન-૪વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર શુભ-અસ્થિર અશુભ-સુસ્વર-સુભગ-અથવા દુર્ભગ આદેય અથવા અનાદેય યશ અથવા અયશ.