________________
વિવેચન : ભાગ-૧
૭) ૩૦ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આહારક-તૈજસકાર્મણશરીર-આહારકસંગોપાંગ સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયો ગતિ-પરાઘાત-ઉગ્વાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુસ્વર-સુભગ-આદેય-યશ
- આ ૩૦ પ્રકૃતિનો ઉદય સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત ઉદ્યોત સહિત આહારક શરીરી જીવોને હોય છે.
સામાન્ય કેવલી મનુષ્યોને પાંચ ઉદયસ્થાનક હોય છે.
૨૦, ૨૬, ૨૮, ૨૯, ૩૦ ૧) ૨૦ પ્રકૃતિનો ઉદય-મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણશરીર-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત-સ્થિર-શુભ-અસ્થિર-અશુભસુભગ-આદેય-યશ
આ ૨૦ પ્રકૃતિનો ઉદય કેવલી સમુઘાતમાં વર્તતા સામાન્ય કેવલી (કાર્મણકાયયોગે વર્તતા) જીવોને હોય છે. ૨) ૨૬ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-૧લુસંઘયણ-છસંસ્થાનમાંથી કોઈપણ ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ૨૬ પ્રકૃતિનો ઉદય કેવલી સમુઠ્ઠાતે ઔદારીક મિશ્ર કાયયોગમાં વિદ્યમાન સામાન્ય કેવલીને હોય છે. ૩) : ૨૮ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-પહેલુ સંઘયણ-છસંસ્થાનમાંથી-૧ સંસ્થાન-૪ વર્ણાદિ-શુભ વિહાયોગતિ-પરાઘાત-અગુરુલઘુનનિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ *
આ ૨૮ પ્રકૃતિનો ઉદય સામાન્ય કેવલીજીવો વચનયોગ તેમજ શ્વાસોશ્વાસનું રૂદન કરે ત્યારે હોય છે, ૪) ર૯ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-પહેલુસંઘયણ-છસંસ્થાનમાંથી-૧ સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત-અગુરુલઘુ-ઉદ્ઘાસ-નિર્માણ-ઉપઘાત-ત્રણબાદર-પર્યાયો-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ