SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ તિર્યંચને હોય છે. ૮) ૩૧ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-૨ વિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભઅસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-સુસ્વર અથવા દુઃસ્વર-યશ અથવા અયશ આ ૩૧ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાતિથી પર્યાપ્ત થયા બાદ ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિર્યંચજીવોને હોય છે. વૈક્રિય પંચેન્દ્રિય તિર્યંચોને પાંચ ઉદયસ્થાન હોય છે. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ૧) ર૫ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-સમચતુસ્ત્રસંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ-વૈક્રિય અંગોપાંગ આ ર૫ પ્રકૃતિનો ઉદય વૈક્રિયશરીર કરતા શરીર પર્યાતિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી હોય છે. ૨) ૨૭ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભ વિહાયોગતિપરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભઅસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ આ ૨૭ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાતિથી પર્યાપ્ત થયા બાદ વૈક્રિય શરીરી જીવોને હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિય અંગોપાંગ-પહેલુ સંસ્થાન-૪ વર્ણાદિ-શુભ વિહાયોગતિપરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ આ ૨૮ પ્રકૃતિનું ઉદયસ્થાન શરીર પર્યાતિથી પર્યાપ્ત થયા બાદ ઉદ્યોત સહિત વૈક્રિય શરીરીને હોય છે. ૪) ૨૮ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy