________________
વિવેચન : ભાગ-૧
૨૫
શ્વાસોશ્વાસ પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે. ૫) ૨૯ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુનનિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત બેઈન્દ્રિય જીવોને હોય છે. ૬) ૩૦ પ્રકૃતિનો ઉદય ઃ તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટું સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉદ્યોત-ઉપઘાત-ત્રણ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તા બેઈન્દ્રિયજીવોને ઉદ્યોત સહિત હોય છે. ૭) ૩૦ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ,-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અનુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વરઅનાદય-યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા બેઈન્દ્રિય જીવોને હોય છે. ૮) ૩૧ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ટસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વરઅનાદેય યશ અથવા અયશ
આ ૩૧ પ્રકૃતિનો ઉદય બેઈજિયજીવોને ઉદ્યોત સહિત ભાષાપર્યાપ્તિથી પર્યાપ્તાને હોય છે.
તેઈન્દ્રિયજીવોના ઉદયસ્થાનકોનું વર્ણન ૧) ૨૧ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-તેઈન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણશરીર-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્ત-સ્થિર-શુભ