________________
૫૪
વિશેષાર્થ :- નામકર્મના ૧૩૯૪૫ બંધભાંગાઓનું વર્ણન
૧)
અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ પ્રકૃતિના બંધના ૪ બંધભાંગા થાય છે. (૧) સૂક્ષ્મ સાધારણ અપર્યાપ્તા (૨) સૂક્ષ્મ પ્રત્યેક અપર્યાપ્તા (૩) બાદર સાધારણ અપર્યાપ્તા (૪) બાદર પ્રત્યેક અપર્યાપ્તા
૨)
૨૫ પ્રકૃતિના બંધસ્થાનના ૨૫ બંધભાંગા હોય છે. (૧) એકેન્દ્રિયના ૨૦, બેઈન્દ્રિયનો ૧, તેઇન્દ્રિયનો ૧, ચઉરિન્દ્રિયનો ૧, પંચેન્દ્રિય તિર્યંચનો ૧, મનુષ્યોનો ૧, =૨૫
એકેન્દ્રિયના ૨૦ ભાંગાનું વર્ણન
પર્યાપ્ત-સૂક્ષ્મ-પ્રત્યેક-સ્થિર - શુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-પ્રત્યેક-સ્થિર - અશુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-પ્રત્યેક-અસ્થિર - શુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-પ્રત્યેક-અસ્થિર - અશુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-સાધારણ-સ્થિર - શુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-સાધારણ-સ્થિર - અશુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-સાધારણ-અસ્થિર - શુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-સાધારણ-અસ્થિર - અશુભ અયશ પર્યાપ્ત-બાદ૨-સાધારણ-સ્થિર - શુભ અયશ ૧૦) પર્યાપ્ત-બાદ૨-સાધારણ-સ્થિર - અશુભ અયશ ૧૧) પર્યાપ્ત-બાદર-સાધારણ-અસ્થિર - શુભ અયશ ૧૨) પર્યાપ્ત-બાદર-સાધારણ-અસ્થિર - અશુભ-અયશ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-યશ બદર-પર્યાપ્ત-પ્રત્યેક-અસ્થિર-શુભ-યશ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-અશુભ-યશ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અસ્થિર-અશુભ-યશ
બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અયશ
૧)
૨)
૭)
બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અસ્થિર-શુભ-અયશ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-અશુભ-અયશ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અસ્થિર-અશુભ-અયશ
કર્મગ્રંથ-૬
અપર્યાપ્તા બેઈન્દ્રિયનો ભાંગો ; અસ્થિર-અશુભ-અયશ તેઈન્દ્રિયઅપર્યાપ્તાનો ભાંગો ૧ અસ્થિર-અશુભ-અયશ