________________
४८
કર્મગ્રંથ-૬
અશુભ-દુર્ભગ અનાદેય અને અયશ ----
આ ર૫ પ્રકૃતિ અપર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાયોગ્ય કહેવાય છે. એને બાંધનાર સઘળા તિર્યંચો અને મનુષ્યો હોય છે. ૩) ૨૫ પ્રકૃતીનું બંધસ્થાન :- તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ-ઔદારિક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાત્ર-છેવટુ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિતિર્યંચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-અપર્યાપ્ત-પ્રત્યેક-અસ્થિર,અશુભ,-દુર્ભગ-અનાય અને અયશ
આ - ૨૫ પ્રકૃતીનું બંધસ્થાન - અપર્યાપ્ત તેઈન્દ્રિય પ્રાયોગ્ય હોય છે તેના બધક સઘળા તિર્યો અને મનુષ્યો હોય છે. ૪) ૨૫ પ્રકૃતીનું બંધસ્થાન :- તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-વઢુ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ તિર્યંચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-અપર્યાપ્ત પ્રત્યેક-અસ્થિર અશુભ-દુર્ભગ-અનાદય-અયશ. ૫) ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાગ-ઈવધુ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ તિર્યંચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-અપર્યાપ્ત-પ્રત્યેક-અસ્થિર અશુભ-દુર્ભગ-અનાદેય-અયશ
- અસંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય જાણવી. ૬) ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન - તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટુ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ તિર્યંચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-અપર્યાપ્ત પ્રત્યેક-અસ્થિર અશુભ-દુર્ભગ-અનાદય-અયશ
- સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય જાણવી ૭) ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવદ્રુ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ મનુષ્યાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-અપર્યાપ્ત પ્રત્યેક-અસ્થિર અશુભ-દુર્ભગ-અનાદય-અયશ
અસંજ્ઞી અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય જાણવી. ૮) ર૫ પ્રકૃતિનું બંધસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કામણશરીર-દારીક અંગોપાંગ-છેવત્રુ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ