________________
વિવેચન : ભાગ-૧
૩ વેદ = ૨૪ ભાંગા થાય છે.
આ રીતે ત્રીજા ગુણસ્થાનકે ૧૭ના બંધે ૪ ચોવીશીના ૯૬ ઉદય ભાંગા થાય છે.
ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ આ છ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x૨ યુગલ X ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૬ + ભય = ૭ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૬ + જુગુપ્સા =૭ના ઉદયના ૪ કષાય x ૨ કુલ x ૩ વેદ= ૨૪
ભાંગા થાય છે. ૪) ૬ + ભય + જુગુપ્સા =૮ના ઉદયના ૪ કષાય xર યુગલ x ૩ વેદ=
૨૪ ભાંગા થાય છે.
આ રીતે ૧૭ના બંધે ઉપશમ સમક્તિી તથા ક્ષાયિક સમક્તિી જીવોને ૪ ચોવીશીના ૯૬ ઉદય ભાંગા થાય છે. ૫) ૬ + સમ્યકત્વ મોહનીય= ૭ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ
= ૨૪ ભાંગા ૬) ૬ + ભય + સમ્યકત્વ મોહનીય = ૮ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ
x ૩ વેદ = ૨૪ ભાંગા ૭) ૬ + જુગુપ્સા + સમ્યકત્વ મોહનીય = ૮ના ઉદયના ૪ કષાય x ૨
યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા ૬ + ભય + જાગુપ્સા સમ્યકત્વ મોહનીય = ૯ ના ઉદયના ૪ કષાય X ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા
આ રીતે ૧૭ના બંધે ક્ષયપક્ષમ સમક્ષિી જીવોને૪ ચોવીશીના ૯૬ ઉદય ભાંગા થાય છે.
આ રીતે ૧૭ના બંધે કુલ ત્રણે સમક્ષિી જીવોને આશ્રયીને ૯૯+૯૬= ૧૯૨ ઉદયભાંગા થાય છે.
ત્રીજા ગુણસ્થાનકના ૯૬ ભાંગા અધિક કરીએતો ૧૯૨+૯૬=૧૮૮ ભાંગા થાય છે.
૧૩ પ્રકૃતિના બંધે ઉદય ભાંગાનું વર્ણન