________________
વિવેચન : ભાગ-૧
(૮) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માન-હાસ્યરતિ-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૯) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માન-હાસ્યરતિ-નપુંસકવેદ- મિથ્યાત્વ (૧૦) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માન-અરતિશોક-પુરૂષવેદ- મિથ્યાત્વ (૧૧) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માન-અરતિશોક-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૧૨) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલ માન-અરતિશોક-નપુંસકવેદ-મિથ્યાત્વ (૧૩) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માયા-હાસ્યરતિ-પુરૂષવેદ-મિથ્યાત્વ (૧૪) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માયા-હાસ્યરંતિ-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૧૫) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માયા-હાસ્યરતિ-નપુંસકવેદ-મિથ્યાત્વ (૧૬) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માયા-અરતિશોક-પુરૂષવેદ-મિથ્યાતત્વ (૧૭) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માયા-અરતિશોક-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૧૮) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માયા-અરતિશોક-નપુંસકવેદ- મિથ્યાત્વ (૧૯) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન લોભ-હાસ્યરતિ-પુરૂષવેદ-મિથ્યાત્વ (૨૦) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન લોભ-હાસ્યરતિ-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૨૧) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન લોભ-હાસ્યરતિ-નપુંસકવેદ- મિથ્યાત્વ (૨૨) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન-લોભ-અરતિશોક-પુરૂષવેદ- મિથ્યાત્વ (૨૩) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન લોભ-અરતિશોક-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૨૪) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન લોભ-અરતિશોક-નપુંસકવેદ- મિથ્યાત્વ ૨) ૭ + ભય = આ ૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય × ૨ યુગલ X ૩ વેદ=૨૪ ભાંગા થાય છે.
*
૨૫
૩) ૭+જુગુપ્સા =૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય X ૨ યુગલ X ૩ વેદ =૨૪ ભાંગા થાય છે.
૪)
૭ + ભય + જુગુપ્સા ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાય X ૨ યુગલ × ૩ વેદ ૨૪ ભાંગા થાય છે.
=
આ રીતે ૪ ચોવીશીના ૯૬ ભાંગા પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધી ઉદય રહિત ૧ આવલિકા સુધી રહેલા જીવોને હોય છે.
૫)
૭ + અનંતાનુબંધી કષાય આ આઠ પ્રકૃતિના ઉદયના ૪ કષાય X ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે.
૬)
૭ + અનંતાનુબંધી કષાય + ભય = ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાય X ૨ યુગલ ૪૩ વેદ = ૨૪ ભાંગા થાય છે.