________________
વિવેચન : ભાગ-૧
૩૧૩
બાકીની ૭૫ પ્રકૃતિઓ બંધાય છે. ૧૩માં ગુણસ્થાનકે ૧૧૯ બંધાતી નથી ૧ બંધાય છે. ૧૪માં ગુણસ્થાનકે ૧૨૦ પ્રકૃતિઓ બંધાતી નથી
અબંધક પ્રકૃતિઓનું વર્ણન સમાપ્ત
ઉપશમ શ્રેણીનું સ્વરૂપ પઢમ કસાય ચઉદ્ધ
- દંસણતિગ સત્તાવિ ઉવસંતા અવિરય સમ્મત્તાઓ,
જાવ નિચઠ્ઠિ નાયવા l૭પ સરઢ નવ ય પનરસ,
સોલસ અઢારસેવ ગુણવીસા ગાહિ દુ ચઉવીસા
પણવીસા બાયરે જાણ ૭ll સત્તાવીસ સુહમે
અઠ્ઠાવીસ ચ મોહાયડીઓ ઉવસંત વીરાએ
ઉવસંત હૃતિ નાયબ્રા //૭૭ ભાવાર્થ - અનંતાનુબંધી ૪ કષાય, દર્શનમોહનીય-૩ એ ૭ પ્રકૃતિઓ ૪થા ગુણસ્થાનકથી ૮મા ગુણસ્થાનક સુધી સર્વથા ઉપશમ હોય છે. . ૭પ છે | નવમા ગુણસ્થાનકે ૭ - ૮ - ૯-૧૫ - ૧૬ - ૧૮ - ૧૯ - ૨૧ - ૨૨ - ૨૪ - ૨૫ - ૨૭ પ્રકતિઓ સર્વથા ઉપશમ થયેલ હોય છે. તે ૭૬ છે
દશમા ગુણસ્થાનકે મોહનીય કર્મની ૨૭ પ્રકૃતિઓ ઉપશમ થયેલી હોય છે. અને ૧૧ મા ગુણસ્થાનકે મોહનીય કર્મ સંપૂર્ણ ઉપશાંત થયેલુ જાણવું ૭૭ વિશેષાર્થ:- ઉપશમ શ્રેણીનું સ્વરૂપ "
અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ, કાર્મગ્રન્થીક મતના અભિપ્રાયે યથા-પ્રકૃતિકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તીકરણ કરી અંતરકરણમાં પ્રવેશ કરે છે. અથવા ઉપશમ સમકિત પ્રાપ્ત કરે છે. તે વખતે અનંતાનુબંધી ૪ કષાય-મિથ્યાત્વ મોહનીય આ પાંચ પ્રકૃતિઓ સર્વથા ઉપશમરૂપે હોય છે.