________________
૩૦૨
કર્મગ્રંથ-૬
૧૪
૧૨૦. દેવગતિને વિષે અબંધ પ્રકૃતિઓનું વર્ણન.
ઓથે ૧૬ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય
નામકર્મ પિંડ સ્થાવર ૨ નરકઆયુષ્ય દેવઆયુષ્ય ૧૪ ૧૧ ૩ પિંડ-૧૧ નરકકિક-દેવદ્રિક વિકલેન્દ્રિયત્રીક વૈક્રિયદ્ધિક આહારકટ્રિક સ્થાવર-૩ સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ
બાકીની ૧૦૪ પ્રકતિઓ બંધાય છે.
પહેલા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય - નામ - પિંડ - પ્રત્યેક - સ્થાવર ૨ - ૧૫ - ૧૧ - ૧ - ૩
બાકીની ૧૦૪ પ્રકૃતિઓ બંધાય છે.
બીજા ગુણસ્થાનકે ૨૪ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય - મોહનીય - નામ - પિંડ - પ્રત્યેક - સ્થાવર
૨ - ૨ - ૨૦ - ૧૪ - ૨ - ૪ મોહનીય-૨ - મિથ્યાત્વ મોહનીય - નપુંસકવેદ આયુષ્ય-૨ - નરકઆયુષ્ય - દેવઆયુષ્ય પિંડ-૧૪ - નરકદ્રિક - દેવદ્રિક -એકેન્દ્રિયાદિ ૪ જાતિ - છેવટ્ઠસંઘયણ
હુડકસંસ્થાન-વૈક્રિયદ્ધિક - આહારકદ્ધિક પ્રત્યેક - ૨ આતપ - જિનનામ સ્થાવર -૪ સ્થાવર ચતુષ્ક
બાકીની ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૫૦ પ્રકૃતિઓ બંધાતી નથી બાકીની ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
ચોથા ગુણસ્થાનકે ૪૮ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય - મોહનીય - આયુષ્ય - નામ - ગોત્ર
૩ - ૭ - ૩ - ૩૪ - ૧ મોહનીય-૭ અનંતાનુબંધી ૪કષાય-મિથ્યાત્વમોહનીય-સ્ત્રીવેદ- નપુંસકવેદ આયુષ્ય-૩ - નરક - તિર્યંચ - દેવઆયુ