________________
વિવેચન : ભાગ-૧
૨૫
નામની-૬ ડિપ્રકૃતિ પ્રત્યેક સ્થાવરની ત્રસ
૩૯ ૮ ૧૦ ૯ બાકીની ૨૦ પ્રકૃતિઓ બંધાય છે.
નવમા ગુણસ્થાનકના ચોથાભાગે ૧૦૧ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીથે મોહનીય આયુષ્ય નામ ગોત્ર
૫ ૧ ૨૪ ૪ ૬૬ ૧
મોહનીય - ૨૪ અનંતાનુબંધી આદિ ૧૪ કષાય, હાસ્યાદિ - ૭, ત્રણવેદ, મિથ્યાત્વ નામની દાદ પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર
૩૭ ૮ ૯ ૧૦
બાકીની ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૦૨ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર
૫ ૧ ર૫ ૪ ૬૬ ૧
મોહનીય-૨૪, અનંતાનુબંધી આદિ ૧૫ કષાય, હાસ્યાદિ -૬, ત્રણવેદ, મિથ્યાત્વ નામની-૬૦ પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર
૩૯ ૮ ૯ ૧૦ .
બાકીની ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર ૫ ૧ ૨૬ ૪ ૬૬ ૧
બાકીની - ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧-૧૨-૧૩ મા ગુણસ્થાનકે ૧૧૯ પ્રકૃતિઓ બંધાતી નથી જ્ઞાનાવરણીય દર્શનવરણીય વેદનીય મોહનીય આયુ નામ ગોત્ર અંતરાય
૫ ૯ ૧ ૨૬ ૪ ૬૭ ૨ ૫ વેદનીય-૧ અશાતા વેદનીય
- બાકીની ૧ પ્રકૃતિ બંધાય છે. ૧૪ મા ગુણસ્થાનકે ૧૨૦ પ્રકૃતિઓ બંધાતી નથી