________________
કર્મગ્રંથ-૬
આ કારણથી પહેલો ભાગો અબંધનો, ચાર આયુષ્યના બંધના ત્યા ચાર આયુષ્યના અબંધના, બે આયુષ્યની સત્તાવાળા એમ કુલ સંવેધભાંગા નવ થાય છે. (૧) અબંધ, - તિર્યંચ આયુષ્યનો ઉદય - તિર્યંચ આયુષ્યની સત્તા
આ ભાંગો ૧ થી ૫ ગુણસ્થાનક સુધી હોય છે. (૨) નરક આયુષ્યનો બંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય તિર્યંચ - નરક આયુની સત્તા
આ ભાંગો નરક આયુષ્ય બાંધતા જીવોને પહેલા ગુણસ્થાનકે હોય છે. (૩) તિર્યંચ આયુષ્યનો બંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય - તિર્યંચ - તિર્યંચ
આયુષ્યની સત્તા આ ભાંગો ૮ કર્મનો બંધ કરતા તિર્યંચ આયુષ્યની સાથે પહેલા અને બીજા ગુણસ્થાનકે હોય છે. મનુષ્ય આયુષ્યનો બંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય – મનુષ્ય, - તિર્યંચ આયુષ્યની સત્તા આ ભાંગો ૮ કર્મનો બંધ કરતા મનુષ્ય આયુષ્ય બાંધતા પહેલા અને
બીજા બે ગુણસ્થાનકે હોય છે (૫) દેવ આયુષ્યનો બંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય દેવ તિર્યંચ આયુષ્યની
સત્તા આ ભાંગો ૮ કર્મનો બંધ કરતાની સાથે દેવ આયુષ્યનો બંધ થાય ત્યારે ૧ - ૨ - ૪ -૫ ગુણસ્થાનકે ઘટે છે અબંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય - નરક – તિર્યંચ આયુષ્યની સત્તા આ ભાંગો આયુષ્યકર્મ બાંધ્યા પછી જીવ સાતકર્મ બાંધતો હોય ત્યારે સમક્તિ વગેરેની પ્રાપ્તિ કરી દેશવિરતિનો પરિણામ પણ પામી શકે છે આ કારણથી ૧ થી ૫ ગુણસ્થાનકમાં ઘટે છે. અબંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય - તિર્યંચ - તિર્યંચ આયુષ્યની સત્તા જે જીવોએ પરભવનું તિર્યંચ આયુષ્ય બાંધ્યું હોય ત્યારબાદ ૭ કર્મનો
બંધ કરતો હોય ત્યારે ઘટે છે ૧ થી ૫ ગુણસ્થાનકમાં આ ભાંગો છે (૮) અબંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય – મનુષ્ય - તિર્યંચ આયુષ્યની સત્તા
જે તિર્યંચોએ મનુષ્ય આયુષ્યનો બંધ કરેલો હોય ત્યારબાદ ૭ કર્મનો બંધ
કરતા હોય ત્યારે આ ભાંગો ૧ થી ૫ ગુણસ્થાનકમાં ઘટે છે. (૯) અબંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય - દેવ - તિર્યંચ આયુષ્યની સત્તા
આ ભાંગો દેવ આયુષ્યનો બંધ કર્યા પછી ૭ કર્મનો બંધ કરતો હોય