________________
૨૧૬
કર્મગ્રંથ-૬
-
મનુષ્યના ૬, ૧ આયુષ્યના બંધનો અને ૫, આયુષ્ય અબંધના જાણવા ૮ થી ૧૧ ગુણસ્થાનકને વિષે ૨ ભાંગા હોય છે.
અબંધ મનુષ્યઆયુ મનુષ્યઆયુ
અબંધ મનુષ્યઆયુ મનુષ્યદેવઆયુ ૧૨ થી ૧૪ ગુણસ્થાનકને વિષે ૧ ભાગો હોય છે. (૧) અબંધ મનાધ્યાયનો ઉદય મનુષ્યાયની સત્તા
આ રીતે કુલ ૨૮-૨૬-૧૬-૨૦-૧૨-૬-૬-૨-૨-૨-૨-૧-૧-૧=૧૨૫ આયુષ્યકર્મના ભાંગા થાય છે
ગુણસ્થાને મોહનીયકર્મનાં બંધસ્થાન ગુઠાણએસુ અકસું
ઈ%િ% મોહ બંધ ઠાણંતુ - પંચ અનિઅબ્રિટાણે
| બંધોવરમો પરં તત્તો ૪૮ll ભાવાર્થ - મિથ્યાત્વાદિ ૮ ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના ૧-૧ બંધસ્થાન હોય છે. ૯મા ગુણસ્થાનકે ૫, બંધ સ્થાન હોય છે આગળના ગુણસ્થાનકમાં બંધનો અભાવ હોય છે. ' વિશેષાર્થ:- ૧૪ ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના બંધ સ્થાન તથા તેના ભાંગાઓનું વર્ણન
બંધભાંગા પહેલા ગુણસ્થાનકે
૧ રર પ્રકૃતિનુ બંધસ્થાન ૬ બીજા ગુણસ્થાનકે
૧ ૨૧ પ્રકૃતિનુ બંધસ્થાન ૪ ત્રીજા ગુણસ્થાનકે
૧ ૧૭ પ્રકૃતિનું બંધસ્થાન ૨ ચોથા ગુણસ્થાનકે - ૧ ૧૭ પ્રકૃતિનું બંધસ્થાન ૨ પાંચમા ગુણસ્થાનકે - ૧ ૧૩ પ્રકૃતિનું બંધસ્થાન ૨ છઠ્ઠા ગુણસ્થાનકે
૧ ૯ પ્રકૃતિનુ બંધસ્થાન ૨ સાતમા ગુણસ્થાનકે
૧ ૯ પ્રકૃતિનુ બંધસ્થાન ૧ આઠમા ગુણસ્થાનકે
૧ ૯ પ્રકૃતિનું બંધસ્થાન ૧ નવમા ગુણસ્થાનકના પહેલાભાગે ૧ ૫ પ્રકૃતિનુ બંધસ્થાન ૧ નવમા ગુણસ્થાનકના બીજાભાગે ૧ ૪ પ્રકૃતિનુ બંધસ્થાન ૧ નવમા ગુણસ્થાનકના ત્રીજાભાગે ૧ ૩ પ્રકૃતિનું બંધસ્થાન ૧