SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ નવસ કુસુ જીઅલ છસ્મતા ૪૪. ઉવસંતે ચઉ પણ નવ, બીણે ચઉદય છચ્ચ ચઉ સંતા અસિઆઉ આ ગોએ વિભજ્જ મોહં પરં તુચ્છ I૪પ ભાવાર્થ-જ્ઞાનાવરણીય અને અતંરાય કર્મને વિષે બંધ-ઉદય અને સત્તાનો સંવેધ ભાંગો ૧૦મા ગુણસ્થાનક સુધી હોય છે. ૧૧ અને ૧૨મા ગુણસ્થાનકે ઉદયસત્તારૂપ સંવેધભાંગો હોય છે. ૧ અને ૨ ગુણસ્થાનકે દર્શનાવરણીય કર્મનો ૯ નો બંધ ૪,૫નો ઉદય અને ૯ની સત્તા હોય છે. આ ૪૩ ત્રીજા ગુણસ્થાનકથી ૮મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ૬ નો બંધ ૪પ ઉદય અને ૯ની સત્તા હોય છે. ૮,૯ અને ૧૦ એમ ત્રણગુણસ્થાનકને વિષે બંધ ૪ ઉદય ૪પ સત્તા ૯ની હોય છે. - ક્ષપક શ્રેણીને આશ્રયીને ૯મા અને ૧૦મા ગુણસ્થાનકે બંધ ઉદય સત્તા ની હોય છે ૪૪, ૧૧મા ગુણસ્થાનકે ૪ અથવા ૫ નો ઉદય અને ૯ની સત્તા હોય છે ૧૨મા ગુણસ્થાનકે ૪નો ઉદય અને ૬ તથા ૪ની સત્તા હોય છે વેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મના સંવેધ ભાંગાને કહયા પછી મોહનીયકર્મના સંવેધ ભાંગાને કહીશું પાપ વિશેષાર્થ :- જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મના સંવેધભાંગાનું ગુણસ્થાનકને વિષે વર્ણન ૧ થી ૧૦ ગુણસ્થાનકને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો ૧ સંવેધભાંગો હોય છે. બંધ ઉદય સત્તા ૫ ૫ ૫ ૧૧મા અને ૧૨મા ગુણકસ્થાનકે ૧ સંવેધભાંગો ૦ ૫ ૫ હોય છે. ૧૩મા અને ૧૪ગુણસ્થાનકે એકપણ ભાંગો હોતો નથી ૧૪ ગુણકસ્થાનકને વિષે દર્શનાવરણયના સંવેધભાંગાઓનું વર્ણન. ૧લા અને રજા ગુણસ્થાનકે રસધભાગા હોય છે (૧)_બંધ-૯ ઉદય-૪ સત્તા-૯ (૨) બંધ-૯ ઉદય-પ સત્તા-૯
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy