________________
૧૯
વિવેચન : ભાગ-૧ (૩) ૨૬ ના બંધે બંધભાંગા ૧૬
૨૧ ઉદયે ઉદયભાંગા ૮x સત્તાસ્થાન પ= ૪૦ ૨૬ ઉદયે ઉદયભાંગા ૨૮૮x સત્તાસ્થાન પર ૧૪૪૦ ૨૮ ઉદયે ઉદયભાંગા ૫૭૬ x સત્તાસ્થાન ૪= ૨૩૦૪ ૨૯ ઉદયે ઉદયભાંગા ૧૧૫૨ x સત્તાસ્થાન ૪= ૪૬૦૮
૩૦ ઉદયે ઉદયભાંગા ૧૭૨૮૪ સત્તાસ્થાન ૪= ૬૯૧૨ - ૩૧ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮
ઉદયસત્તાભાંગા૧૯૯૧૨ બંધમાંગા ઉદયસત્તાભાંગા
૧૬ x ૧૯૯૧૨ = ૩૧૮૫૯૨ બંધોદય સત્તાભાંગા થાય. (૩) બંધ
બંધભાંગો ૨૮ નરકગતિ પ્રાયોગ્ય ૧
દેવગતિ પ્રાયોગ્ય ' + ૮ = ૯ ઉદયે ઉદયભાંગાસત્તાસ્થાન ઉદયસત્તાભાંગા
૧૧૫૨ X ૩ = ૩૪૫૬ ૩૧ ૧૧૫૨ x ૩ = ૩૪૫૬
૬૯૧૨ ઉદયસત્તા બંધભાંગા ૬૯૧૨ x ૯ = ૬૨૨૦૮ બંધોદય સત્તાભાંગા.
આ જીવો એકેન્દ્રિયપણામાં દેવદ્ધિક વૈક્રિયચતુષ્ક અથવા નરકટ્રિક અને વૈક્રિયચતુષ્ક છ પ્રકૃતિની ઉદ્ગલના કર્યા બાદ પર્યાપ્તાથી બંધ કરે ત્યારે ૮૦ + ૬ = ૮૬ પ્રકૃતિની સત્તા થાય છે. આ ૮૬ પ્રકૃતિની સત્તાવાળા જીવો નરકાયુકે દેવાયુનો બંધકરતા નથી ૮૮ કે ૯૨ની સત્તાવાળા જીવો આયુષ્યનો બંધ કરી શકે છે. (૪) બંધ
બંધભાંગા - ૨૯ વિકસેન્દ્રિય ૨૪+૪૨૦૮ પંચેજિયતિર્યંચ = ૪૬૩૨
૨૧ ઉદયે ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન પ= ૪૦.
૩૦.