________________
વિવેચન : ભાગ-૧
૧૮
ઉદયસત્તાભાંગા ઉપર બંધભાંગા ઉદયસત્તા ૪૬૩૨ X રપર બંધ =૧૧૬૭૨૬૪ બંધોદયસત્તાભાંગા થાય. ૨૩, ૨૫,૨૬
૧૧,૦૮૮ ર૫
૨૪૦ ૨૯
૨૨,૭૩,૧૮૪ ૧૧,૬૭,૨૬૪
૩૪,૫૧,૭૭૬ = વિકલેન્દ્રિય પર્યાપ્તાજીવોને કુલ બંધોદયસત્તાભાંગા થાય છે.
બેઈદ્રિ પર્યાપ્તાજીવોને વિષે ૧૧૫૦૫૯૨ બંધોદય સત્તાભાંગા થાય છે. તેઈન્દ્રિય પર્યાપ્તાજીવોને વિષે ૧૧૫૦૫૯૨ બંધોદય સત્તાભાંગા થાય છે
ચઉરિન્દ્રિય પર્યાપ્તાજીવોને વિષે ૧૧૫૦૫૯૨ બંધોદય સત્તાભાંગા થાય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાજીવોને વિષે નામકર્મના સંવેધભાંગાઓનું વર્ણન બંધસ્થાન - ૬. ૨૩ ૨૫ ૨૬ ૨૮ ૨૯ ૩૦ બંધભાંગા બંધભાંગા- ૪ ૨૫ ૧૬ ૯ ૯૨૪૦ ૪૬૩૨ = ૧૩૯૨૬ ઉદયસ્થાન- ૬. ૨૧ ૨૬ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ઉદયભાંગા ૮. ૨૮૮ ૫૭૬ ૧૧૫ર ૧૭૨૮ ૧૧૫ર = ૪૯૦૪, સત્તાસ્થાન ૫. ૯૨ ૮૮ ૮૬ ૮૦ ૭૮
બંધે ૨૩ બંધભાંગા ૪ ૨૧ ઉદયે ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન પ= ૪૦ ૨૬ ઉદયે ઉદયભાંગા ૨૮૮૪ સત્તાસ્થાન પ= ૧૪૪૦ ૨૮ ઉદયે ઉદયભાગા ૫૭૬ સત્તાસ્થાન ૪= ૨૩૦૪ ૨૯ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮ ૩૦ ઉદયે ઉદયભાંગા ૧૭૨૮X સત્તાસ્થાન ૪= ૬૯૧૨ ૩૧ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮
ઉદયસત્તાભાંગા ૧૯૯૧૨