________________
વિવેચન : ભાગ-૧
(૩) ર૬ના બંધ - બંધભાંગા = ૧૬
૨૧ના ઉદયે ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન ૫ = ૫ ૨૪ના ઉદયે ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન ૫ = ૧૦
= ૧૫ બંધોદય સત્તાભાંગા = ૧૬ X ૧૫ = ૨૪૦ (૪) ર૯ના બંધે વિકસેન્દ્રિયના ૨૪ + પંચેન્દ્રિય તિર્યચના ૪૬૦૮
૪૬૩૨ ૨૧ના ઉદયે ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન ૫ = ૫ ૨૪ના ઉદયે ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન ૫ = ૧૦
= ૧૫. બંધોદય સત્તાભાંગા ૪૬૩૨ x ૧૫ = ૬૯૪૮૦ ૨૯ના બંધ મનુષ્યના બંધભાંગા ૪૬૦૮ ૨૧ના ઉદયે ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન ૪ = ૪ ૨૪ના ઉદયે ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન ૪ = ૮
૧૨ બંધોદય સત્તાભાંગા
૪૬૦૮ x ૧૨ = પપ૨૯૬ ૨૯ના બંધે બંધભાંગા
૪૬૩૨ + ૪૬૦૮
૯૨૪૦ બંધોદય સત્તાભાંગા
૬૯૪૮૦ + પપ૨૯૬
૧૨૪૭૭૬ - બંધોદય સત્તાભાંગા કુલ થયા. (૫) ૩૦ના બંધ | વિકસેન્દ્રિય , બંધમાંગા ૨૪ પંચેન્દ્રિયતિર્યંચના બંધભાંગારૂ ૪૬૦૮
૪૬૩૨. ૨૧ના ઉદયે ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન ૫ = ૫ ૨૪ના ઉદયે ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન ૫ = ૧૦
= ૧૫