________________
વિવેચન : ભાગ-૧
બંધભાંગા બંધોદયસત્તાભાંગા ૩૦૭૭૧ x ૪૬૦૮ = ૧૪૧૭૯૨૭૬૮ થયા
ર૯ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગા ઉદયભાંગા ઉદયસ્થાન-૭
૨૬૪૨ ૨૧,૨૫,૨૬, ૨૭,૨૮,૨૯,૩૦, સત્તાસ્થાન ૨ (૯૩, ૮૯) ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
- ઉદય ૮ X સત્તા = ૧૬ રપના ઉદયના વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ આહારક મનુષ્યનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૧ (૮૯)
ઉદય ૧ x સત્તા ૧= ૧ ૨૬ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૨૮૮ x સત્તા ર= પ૭૬ ૨૭ના ઉદયના વૈક્રિયમનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
- ઉદય ૮ X સત્તા ર= ૧૬ આહારક મનુષ્યના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૧(૮૯)
ઉદય ૧ x સત્તા ૧= ૧ ૨૮ના ઉદયના સમાજમનુષ્યના ઉદયભાંગા-પ૭૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૫૭૬ X સત્તા ર= ૧૧૫ર વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૯ X સત્તા ર= ૧૮ આહારક મનુષ્યના ઉદયભાંગા-૨, સત્તાસ્થાન-૧,૧
ઉદય ૨ x સત્તા ૧= ૨ ૨૯ના ઉદયના સામાન્ય મનુષ્ય ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય પ૭૬ X સત્તા ર= ૧૧૫ર વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૨,૨ ,
ઉદય ૯ X સત્તા ર= ૧૮