________________
વિવેચન : ભાગ-૧
(૧)
(૫) ૧ નો બંધ ૭ નો ઉદય ૭ની સત્તા
અહિંયા કેવલી ભગવંતોને નોસંશ-નોઅસંશી રૂપે કહેલા હોવાથી સંજ્ઞી પર્યાપ્તા જીવને વિષે કેવલી ભગવંતના ભાંગા ભેગા ગણેલા નથી, આ કારણથી કેવલી ભગવંતોના બે ભાંગા જુદા ગણવામાં આવ્યા છે.
૧નો બંધ ૪નો ઉદય ૪ની સત્તા અબંધ
૪નો ઉદય ૪ની સત્તા ગુણસ્થાનકને વિષે ભાંગા અસુ. એગ વિગણો
છસુવિ ગુણ સસિએશું દુવિગપ્પો પતે તેઅં
બંધોદય સંત કમ્માણં //પા ભાવાર્થ :- આઠ ગુણસ્થાનકને વિષે દરેકને એક એક ભાંગો હોય છે. અને છ ગુણસ્થાનકને વિષે સંવેધ ભાંગા બબ્બે હોય છે. આપણા
વિશેષાર્થ :- પહેલા-બીજા-ચોથા-પાંચમા-છઠ્ઠા અને સાતમા આ છ ગુણસ્થાનકને વિષે પહેલા બે સંવેધ ભાંગા હોય છે. (૧) ૮નો બંધ ૮નો ઉદય ૮ની સત્તા (૨) ૭નો બંધ ૮નો ઉદય ૮ની સત્તા
ત્રીજા અને ૮ થી ૧૪ એમ ૮ ગુણસ્થાનકને વિષે જુદો જુદો એક એક સંવેધભાંગો હોય છે. તે આ પ્રમાણે
૩જા, ૮મા અને ૯મા ગુણસ્થાનકે ૭નો બંધ ૮નો ઉદય ૮ની સત્તા
૧૦માં ગુણસ્થાનકે ૬નો બંધ ૮નો ઉદય ટની સત્તા
૧૧માં ગુણસ્થાનકે ૧નો બંધ ૭નો ઉદય - ૮ની સત્તા
૧૨માં ગુણસ્થાનકે -
૭નો ઉદય ૭ની સત્તા
૧૩માં ગુણસ્થાનકે ૧નો બંધ ૪નો ઉદય
૧૪માં ગુણસ્થાનકે