________________
વિવેચન : ભાગ-૧
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-= ૧૬ આ રીતે ૨૭ના ઉદયે ૬+૮+૮= રર ઉદયભાંગા
૪+૨+૨= ૮ સત્તાસ્થાન
૨૪+૧૬+૧૬ પ૬ ઉદય સત્તાભાંગા ૬) ૨૮ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૬, સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૬ X સત્તાસ્થાન-૪ = ૨૪ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા પ૭૬ સત્તાસ્થાન -૪,૪
ઉદયભાંગા પ૭૬ x સત્તાસ્થાન-૪ = ૨૩૦૪ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-પ૭૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા પ૭૬ X સત્તાસ્થાન-૪ = ૨૩૦૪ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૧૬ x સત્તાસ્થાન-૨ = ૩૨ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨, ૨
ક ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ આ રીતે ૬૫૭૬૫૭૬+૧૬+૮= ૧૧૮૨ ઉદયભાંગા થયા
૪+૪+૪+૨+૨=૧૬ સત્તાસ્થાન થયા ૨૪+૨૩૦૪૨૩૦૪+૩+૧૬ =૪૬૮૦ ઉદયસત્તા ભાંગા થયા ૭) ર૯ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪, ૪
ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન-૪ =૪૮ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા૧૧પર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન-૪=૪૬૦૮ ઉદયસત્તાભાંગા વૈક્રિયતિર્યંચના ઉદયભાંગા -૧૬સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૧૬ x સત્તાસ્થાન-૨ = ૩૨ ઉદયસત્તાભાંગા સામાન્યમનુષ્યના ઉદયભાંગા-૫૭૬ સત્તાસ્થાન-૪,૪ ' ઉદયભાંગા પ૭૬ X સત્તાસ્થાન-૪= ૨૩૦૪ ઉદયસત્તાભાંગા વૈક્રિયમનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૧૨+૧૧૫+૧૬૫૭૬+૮ = ૧૭૬૪ ઉદયભાંગા થયા સત્તાસ્થાન ૪+૪+૨+૪+૨= ૧૬ થાય છે.