________________
CO
ર્મગ્રંથ-૪ ૪. સામાયિક, છેદોપસ્થાપનીય માર્ગણાને વિષે તેર યોગ હો . છે. સિદ્ધાંતના મતે ચૌદ યોગ હોય છે.
૫. દેશવિરતિ માર્ગણાને વિષે અગ્યાર યોગ હોય છે. સિદ્ધાંતના મતે બાર યોગ હોય છે. ઔદારિકમિશ્રયોગ સાથે.
૬. ચક્ષુદર્શન માર્ગણાને વિષે તેર યોગ હોય છે. સિદ્ધાંતના મતે ચૌદ યોગ હોય છે.
૭. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, માર્ગણાને વિષે પાંચ ઉપયોગ હોય છે. ૨ અજ્ઞાન, ૨ જ્ઞાન, અચલુદર્શન.
૮. ચહેરીન્દ્રિય માર્ગણાને વિષે છ ઉપયોગ હોય છે. ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન.
૯. પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય માર્ગણાને વિષે પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે.
૧૦. સાસ્વાદનસમકિત માર્ગણાને વિષે સાત ઉપયોગ હોય છે. ૩ અજ્ઞાન, ૨ જ્ઞાન, ૨ દર્શન. ૧૧ અસંશી માર્ગણાને વિષે છ ઉપયોગ હોય છે. ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન. ગુણસ્થાનક્ત વિષે યોગાદિનું વર્ણન
૧. પાંચમા ગુણસ્થાનકે સામાન્ય રીતે અગ્યાર યોગ હોય છે. સિદ્ધાંતના મતે ઔદારિકમિશ્ર સાથે બાર યોગ હોય છે.
૨. છઠ્ઠા ગુણસ્થાનકે કાર્પણ અને ઔદારિકમિશ્ર વિના તેર યોગ હોય
છે.
સિદ્ધાંતના મતે ઔદારિકમિશ્ર સાથે ચૌદ યોગ હોય છે. સંખ્યાતાદિનું વર્ણન (૧) ૧. જઘન્ય સંખ્યા૨. મધ્યમ સંખ્યા, ૩. ઉત્કૃષ્ટ સંખ્યાતુ.
(૨) ૧. જઘન્ય પરિત અસંખ્યાતુ ૨. મધ્યમ પરિત અસંખ્યાત ૩. ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતુ ૪. જઘન્ય યુક્ત અસંખ્યાતુ ૫. મધ્યમ યુક્ત અસંખ્યાતુ ૬. ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતુ ૭. જઘન્ય અસંખ્ય અસંખ્યાતુ ૮.