________________
ર૦
ર્મગ્રંથ-૪ (૩) ચાર કર્મનું સત્તાસ્થાન - જ્યારે જીવો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મનો સાત કર્મમાંથી સંપૂર્ણ ક્ષય કરે છે ત્યારે, તે ત્રણ સિવાયના બાકીના ચાર કર્મનું સત્તાસ્થાન એટલેકે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારનું સત્તાસ્થાન હોય છે.
ચોદ જીવભેદને વિષે ગુણસ્થાનક આદિ આઠ દ્વારોનું વર્ણન
૧. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય - ગુણસ્થાનક એક – મિથ્યાત્વ. યોગત્રણ-કર્મણ, ઔદારિકદ્રિક. ઉપયોગ ત્રણ - મતિઅજ્ઞાન, ઋતઅજ્ઞાન, અચક્ષુદર્શન. વેશ્યા ત્રણ - કૃષ્ણ, નીલ અને કાપો. બંધસ્થાન બે - આઠ - સાત, ઉદયસ્થાન એક – આઠનું. ઉદીરણા સ્થાન બે - આઠ, સાત. સત્તાસ્થાન – એક – આઠનું.
૨. બાદરઅપર્યાપ્તા એકેન્દ્રિય - ગુણસ્થાનક બે - મિથ્યાત્વ, સાસ્વાદન.
યોગ ત્રણ કાર્મણ, ઔદારિકહિક, ઉપયોગ ત્રણ - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચસુદર્શન, વેશ્યા ચાર – કૃષ્ણ, નીલ. કાપોત, તેજો - બંધસ્થાન બે - આઠ, સાત, ઉદયસ્થાન એક - આઠનું, ઉદીરણા સ્થાન બે - આઠ, સાત, સત્તાસ્થાન એક - આઠનું.
૩. બેઈન્દ્રિય અપર્યાપ્તા - ગુણસ્થાનક બે - મિથ્યાત્વ, સાસ્વાદન.
યોગ ત્રણ અથવા ચાર - કામણ, ઔદારિકદ્ધિક અથવા અસત્યામૃષા વચન. ઉપયોગ ત્રણ - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચલુદર્શન, વેશ્યા ત્રણકૃષ્ણ, નીલ, કાપો. બંધસ્થાન બે - આઠ, સાત, ઉદયસ્થાન એક – આઠનું ઉદીરણા સ્થાન બે – આઠ, સાત. સત્તાસ્થાન એક – આઠનું.
૪. તે ઈન્દ્રિય અપર્યાપ્તા - ગુણસ્થાનક બે - મિથ્યાત્વ. સાસ્વાદન. યોગ - ત્રણ અથવા ચાર - કામણ, ઔદારિકદ્ધિક અથવા અસત્યામૃષા વચન. ઉપયોગ ત્રણ – મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, વેશ્યા ત્રણ – કૃષ્ણ, નીલ, કાપોત, બંધસ્થાન બે - આઠ, સાત. ઉદય સ્થાન એક – આઠનું ઉદીરણા સ્થાન બે – આઠ, સાત સત્તાસ્થાન એક - આઠનું..
૫. ચઉરીન્દ્રિય અપર્યાપ્તા - ગુણસ્થાનક બે – મિથ્યાત્વ, સાસ્વાદન. યોગ - ત્રણ અથવા ચાર - કામણ, ઔદારિકર્તિક અથવા અસત્યામૃષા વચન.