________________
વિવેચન
૧૭૩ અસંખ્યાતુ, પહેલુ અનંતુ, ચોથુ અનંતુ, અને સાતમું અનંત આવે છે. તેમાં એક ઉમેરવાથી મધ્યમ થાય છે. અને એક ઓછું કરતાં પાછલું ઉત્કૃષ્ટ થાય છે. / ૮૧-૮૨ છે.
ઈય સુતુત્ત અન્ને વયિ મિકસિ ચઉત્થયમસંખે ! હોઈ અસંખા સંખે લહુ વજુએ તુ તે મજૐ || ૮૩ //. વૃણ માઈમ ગુરુ તિવગ્નિઉં તત્યિમે દસકખેવે લોગાગાસ પએસા ધમ્માધમૅગ જિઅ દેસા || ૮૪ || ઠિઈ બંધઝવસાયા અશુભાગા જોગ છેઅપલિભાગા ! દુહય સમાણ સમયા પત્તેય નિગોયએ ખિસુ || ૮૫ / પુણ તંમિ તિ વગિયએ પરિણત લહુ તસ રાસીણું અબ્બાસે લહુ જુત્તા શું તે અભવ્ય જિય માણું ૮૬ . તવગૅ પુણ જાયઈ સંતાનંત લહુ ત ચ તિકખુત્તો ! વચ્ચસુ તહવિ ન ત હોઈ શંત ખેવે વિસુ છ ઈમે ! ૮૭ //. સિધ્ધા નિગોઅજીવા વણસ્સઈ કાલ પુગ્ગલા ચેવ | સવમલોગ નહિં પુણ તિવગિઉં કેવલ દુગમિ | ૮૮ . ખિત્તેણંતાણંત હવેઈ જિરું તુ વવહરઈ મર્ઝ / ઈય સુહુમ– વિયારો લિહિઓ દેવિંદસૂરીહી ! ૮૯ II.
ભાવાર્થ – સૂત્રોમાં નવ અસંખ્યાતા અને નવ અનંતા એ રીતે કહ્યા છે. અન્ય આચાર્યોના મતે ચોથા જઘન્ય યુકત અસંખ્યાતાનો વર્ગ કરીએ ત્યારે જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ થાય તેમાં એક ઉમેરીએ એટલે મધ્યમ અસંખ્યાત અસંખ્યાતું થાય છે. | ૮૩ ||
એક ઉણુ કરીએ તો આદિનું ગુરૂ (ઉત્કૃષ્ટ) થાય. ત્રણ વાર વર્ગ કરી તેમાં દસ અસંખ્યાતી ચીજો ઉમેરવી. લોકાકાશના પ્રદેશો, ધર્મોસ્તિકાયના પ્રદેશો, અધર્માસ્તિકાયના પ્રદેશો, એક જીવના પ્રદેશો, સ્થિતબંધના અધ્યવસાય સ્થાનો, રસંબધના અધ્યવસાય સ્થાનો, યોગના પલિચ્છેદો, ઉત્સરપિણી તથા અવસરપિણીના સમયો, પ્રત્યેક જીવના શરીરો તથા નિગોદના જીવના શરીરો આ દસ ઉમેરી ફરીથી ત્રણ વાર વર્ગ કરવો ત્યારે