________________
વિવેચન
૧ ભાંગો - ત્રિક સંયોગી
૧. ક્ષયોપશમ – ઔદયિક - પારિણામિક.
૪. પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, શુક્લલેશ્યા, ભવ્ય, સંશી, આહારી. આ ૯ માર્ગણાને વિષે-સિદ્ધિગતિ એક ભાંગા સિવાય ૫ ભાંગા હોય છે. ત્રિક સંયોગી - ૨, ચતુઃ સંયોગી ૨, પંચસંયોગી - ૧.
૫. ૩ વેદ, ૪ કષાય ને વિષે ૩ ભાંગા - ત્રિક સંયોગી - ૧ ચતુઃ
૨.
સંયોગી
૧. ક્ષયોપશમ - ઔદયિક - પારિણામિક (ત્રિકસંયોગી)
૨. ઉપશમ - ક્ષયોપશમ - ઔયિક - પારિણામિક (ચતુઃ સંયોગી) ૩. ક્ષાયિક - ક્ષયોપશમ - ઔદયિક - પારિજ઼ામિક (ચતુઃ સંયોગી) ૬. ૪ જ્ઞાનને વિષે ૪ ભાંગા - ત્રિકસંયોગી ૨. ચતુઃ સંયોગી - ૨ ૭. ૩ અજ્ઞાનને વિષે ૧ ભાંગો - ત્રિક સંયોગી
૧.
૧. ક્ષયોપશમ - ઔદયિક - પારિણામિક,
૧૫૩
૮. સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિને વિષે ૩ ભાંગા - ત્રિકસંયોગી - ૧, ચતુઃસંયોગી - ૨.
૯. પરિહારવિશુદ્ધિને વિષે ૧ ભાંગો - ત્રિકસંયોગી - ૧. ક્ષયોપશમ - ઔયિક - પારિણામિક.
-
ચતુઃસંયોગી ૨, પંચ સંયોગી - ૧.
-
૧૦. સૂક્ષ્મસંપ૨ાયને વિષે ૨ ભાંગા - ચતુઃસંયોગી ૨.
૧૧. યથાખ્યાતને વિષે ૪ ભાંગા ત્રિકસંયોગી ૧ કેવલીનો,
-w
૧૨. ૩ દર્શનને વિષે ૪ ભાંગા
ત્રિકસંયોગી ૧ ચતુઃસંયોગી ૨
પંચસંયોગી - ૧.
૧૩. કેવલજ્ઞાન, કેવલદર્શનને વિષે ૨ ભાંગા - દ્વિસંયોગી - ૧, ત્રિક સંયોગી – ૧ કેવલીનો.
૧૪. ૧લી ૫ લેશ્યાને વિષે ૩ ભાંગા - ત્રિકસંયોગી - ૧, ચતુઃસંયોગી
–
- ૨.
૧૫. અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર ને વિષે ૧ ભાંગો - ત્રિક