________________
૧૨૮
ર્મગ્રંથ - ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ક્ષયોપશમસમકિત, સંજ્ઞી આહારી, અસાહારી.
૬૨. ક્ષાયિકસમકિતને વિષે ૪૧ માગણા હોય છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ શાન, ૬ સંયમ - (પરિહારવિશુદ્ધિ સિવાય) ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, સાયિકસમકિત, સંશી, આહારી, અણાહારી.
૬૩. મિશ્રસમકિતને વિષે ૩૬ માર્ગણા હોય છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ શાન, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, મિશ્રસમક્તિ, સંજ્ઞી, આહારી.
૬૪. સાસ્વાદનસમક્તિને વિષે ૪૧ માગણા હોય છે.
૪ ગતિ, પાંચજાતિ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ચક્ષુ, અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, સાસ્વાદન સમકિત, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી.
૬૫. મિથ્યાત્વસમકિતને વિષે ૪૪ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ચક્ષુ, અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત, સંશી, અસંશી, આહારી, અણાહારી.
૬૬. સંજ્ઞીને વિષે પર માગણા હોય છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંસી, આહારી, અણાહારી.
૬૭. અસંશીને વિષે ૩૬/૩૮ માગણા હોય છે.
મનુષ્યગતિ, તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, વચનયોગ, કાયયોગ, નપુસંકવેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિસંયમ, ચલુ, અચક્ષુદર્શન, ૧ થી ૪ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત, સાસ્વાદન, અસંશી, આહારી, અણાહારી.