________________
૧૨૬
ક્ષ્મગ્રંથ - ૪ કાયયોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંશી, આહારી.
૪૯. અચસુદર્શનને વિષે ૬૦ માગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી અસંજ્ઞી, આહારી અણાહારી.
૫૦. અવધિદર્શનને વિષે ૪૫/૪૯ માગણા હોય છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૪ સમકિત, સંજી, આહારી, અણાહારી.
મતાંતરે ૩ અજ્ઞાન અને મિશ્રસમકિત સાથે ૪૯ માર્ગણા થાય છે. ૫૧. કેવલદર્શનને વિષે ૧૫ માર્ગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સંશી, આહારી, અણાહારી.
પર, કૃષ્ણલેશ્યાને વિષે પ૩ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, કૃષ્ણલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી.
૫૩. નીલલેશ્યાને વિષે પ૩ માગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, નીલલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અાહારી.
૫૪. કાપોતલેશ્યાને વિષે પ૩ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી.