________________
વિવેચન
(૪૮)
(૪૯)
દુર્ભગ - દુસ્વર - અનાદેય આ ૩ પ્રકૃતિઓનો બંધ ૪૫ માર્ગણાવાળા જીવો કરે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ, અચક્ષુ, દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. અસ્થિર - અશુભ ને અયશ આ ૩ પ્રકૃતિઓનો બંધ ૫૮ માર્ગણાવાળા જીવો કરે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ (સૂક્ષ્મસંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સંજ્ઞી, અસંજ્ઞી – આહારી અણાહારી. નીચગોત્ર આ પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાધે
(૫૦)
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન- અવિરતિ સંયમ - ચક્ષુ, અચક્ષુ દર્શન - ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય - મિથ્યાત્વ સાસ્વાદન – સંજ્ઞી, અસંજ્ઞી, આહારી – અણાહારી ઉચ્ચગોત્ર આ પ્રકૃતિને ૫૭ માર્ગણાવાળા જીવો બાંધે
(૫૧)
૪ ગતિ, ૫ જાતિ, જે કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન - ૬ સંયમ (યથાખ્યાત વિના) ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય - ૬