________________
૪૯
કર્મગ્રંથ - 3 નામ પ૩ = પિડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬.
પિંડપ્રકૃતિ ૩૧ = તિર્યંચ – મનુષ્ય – દેવગતિ, પંચે.જાતિ, ઔદારિક - વૈક્રિય-તેજસ-કાર્પણ શરીર, ઔદારિક વૈક્રિય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ- મનુષ્ય - દેવાનુપૂર્વી - ર વિહાયોગતિ.
પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત.
સ્થાવર ૬ = અસ્થિર – અશુભ - દુર્ભગ - દુસ્વર – અનાય - અયશ. પહેલા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ : મિથ્યાત્વ - નપુંસકવેદ. નામ ર = છેવટ્ટુ સંઘયણ, હુંડક સંસ્થાન બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. શુકલેશ્યાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૧૩ હોય છે.
આ જીવો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ, નારકી થતાં ન હોવાથી ભવપ્રત્યયથી ૧૬ પ્રકૃતિઓ બાંધતા નથી.
આયુ ૨ = નરક – તિર્યંચાયુષ્ય. નામ ૧૪ = પિંડપ્રકૃતિ ૮ પ્રત્યેક ર સ્થાવર ૪ પિંડપ્રકૃતિ ૮ = નરકદ્ધિક, તિર્યચકિક, એકેન્દ્રિયાદિ ૪ જાતિ. પ્રત્યેક ર = આતપ - ઉદ્યોત. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.
ઓધે ૧૦૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય–મોહનીય–આયુ.- નામ – ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૨૩ ૨ ૫ = ૧૦૪